________________
-
D
अध्ययन १ गा. १ अहिंसास्वरूपम् ‘नारकांध विहायान्येपां प्राणिनामायुपः सत्त्वेऽपि विपशस्त्रादिगिरकालमरणसंभवात् , ईदृशस्याकालमरणस्य बहुशः शास्त्रे प्रतिपादितत्वाच, अत एवाऽऽयुषः सत्त्वेऽपि प्राणिनां प्राणव्यपरोपणं संभवतीति ग्रन्थविस्तरभिया विरमामः । एवञ्चाहिंसाशन्दस्योक्तार्थः सुस्पष्ट एव ।। . . अथ प्राणिप्राणरक्षणं तदिच्छा चेति द्वयम् 'अहिंसे'-ति सिद्धान्तितम् । .अहिंसा-इत्यत्र का नाम हिंसेति चेदुच्यते___ हिंसा नाम प्रमादपारवश्यात् प्राणव्यपरोपणम् । प्रमादश्व मध-विषयकषाय-निद्रा-विकथाभेदात्पञ्चधा, यद्वा अज्ञान-संशय-विपर्यय-राग-द्वेष- उत्तर-एसी शङ्का करना भी उचित नहीं है। क्योंकि त्रिषष्टिशलाकापुरुष, देवता और नारकोंके सिवाय समस्त प्राणियोंकी आयु रहते हुए भी विष शस्त्र आदि कारणोंसे अकालमृत्यु भी हो सकती है, यह बात शास्त्रसिद्ध है, अत एव आयुष्य के सद्भावमें भी प्राणोंका व्यपरोपण हो सकता है। विस्तार भयसे इस प्रकरणको यहाँ ही समाप्त करते हैं।. . । प्राणिप्राणरक्षण और उसकी इच्छाको अहिंसा कहते हैं। यह सिद्धान्त हुआ।
• अहिंसा शब्द घटक जो हिंसा शब्द है उसका अभिप्राय क्या है ? इस पर कहते हैं-प्रमादके वश होकर प्राणका अतिपात करना हिंसा है।
प्रमाद-(१) मद्य, (२) विषय, (३) कषाय, (४) निद्रा और (५) विकथाके भेदसे पांच प्रकारका, अथवा (१) अज्ञान, (२) संशय,
ઉત્તર–એવી શકા કરવી જ ઉચિત નથી, કેમકે ત્રિષષ્ટિશલાકા પુરૂષ, દેવતા અને નારકીઓ સિવાય બીજા બધા પ્રાણીઓનું આયુષ્ય બાકી હોય તે પણ વિષ, શસ્ત્ર, આદિ કારણેથી તેમનું અકાળમૃત્યુ પણ થઈ શકે છે. એ વાત શાસ્ત્રસિદ્ધ છે. એટલે આયુષ્યને અભાવ હોવા છતાં પણ પ્રાણેનું વ્યપરપણુ થઈ શકે છે
વધારે વિસ્તાર નહિ કરવાને આ પ્રકરણને અહીં જ સમાપ્ત કરીએ છીએ. પ્રાણિપ્રાણરક્ષણ અને તેની ઈચ્છાને અહિંસા કહે છે એ સિદ્ધાન્ત થયે.
અહિંસા શબ્દમાં જે હિંસા શબ્દ છે એને અભિપ્રાય શું છે? આ સંબંધમાં કહે છે– પ્રમાદને વશ થઈને પ્રાણને અતિપાત કરે તે હિ સા છે
(१) मध, (२) विषय, () ४षाय, (४) नि मने (५) वि४था, ये हे ४ीने प्रभा पांय प्रार!; मथवा (१) मज्ञान, (२) सशय, (3) विषय.