________________
२४६
श्रीदशवकालिकसूत्रे इमेऽपि (चत्वारो भेदाः) प्रत्येकं चतुर्धा-द्रव्य-क्षेत्र काल-भाव-भेदान् । तत्र द्रव्यविषयकसद्भावप्रतिषेधः-धर्माधर्मादिषद्रव्याणामन्यथा प्ररूपणम् । क्षेत्रविषयक-सद्भावमतिषेधः-लोकालोकयोरन्यथा निरूपणम् । कालविषयकसद्भावप्रतिषेधःक्षण-मुहूर्त्त-दिवसादिस्वरूपाणामन्यथा निरूपणम् । भावविषयकसद्भावप्रतिषेधःरागद्वेषादीनामन्यथा प्रतिपादनम् । एवमेवाऽभूतोद्भावनादित्रयेऽपिद्रव्यादिचतुर्भङ्गी योजनीया । तस्माद्विरमणमिति । हे भगवन् ! सर्व समस्तं मृपावादं प्रत्याख्यामीति पूर्ववदोद्धव्यम् । ..' तदेव विशदयति-'से'-इति, अथ-अनन्तरम्-अधारभ्य-क्रोधात्-क्रोध:- इन चार प्रकारके मृषावादोंके भी द्रव्य क्षेत्र काल भावके भेदसे
चार चार भेद होते हैं । धर्मास्तिकाय अधर्मास्तिकाय आदि षद्रव्योंके ‘स्वरूपकी अन्यथा प्ररूपणा करना द्रव्य-सद्भावप्रतिषेध है। लोक और अलोकका अयथार्थ निरूपण करना क्षेत्र-सद्भावप्रतिषेध है । क्षण मुहूर्त दिन आदिके स्वरूपका मिथ्या कथन करना काल-सद्भावप्रतिषेध है। 'राग द्वेष आदि भावोंकाविपरीत स्वरूप बताना भाव-सद्भावप्रतिषेध है। इसी प्रकार अन्य तीन भेदोंकी चतुभंगी समझ लेनी चाहिए, जैसे-- द्रव्य अभूतोद्भावन, क्षेत्र अभूतोद्भावन, इत्यादि ।
हे भगवन् ! मैं सब प्रकारके मृषावादका प्रत्याख्यान करता हूँ। मृषावाद किस किस कारणसे होता है ? सो कहते हैंजीवके क्रोध-मोहनीय प्रकृतिके उदयसे स्व-परके चित्तमें विकार
એ ચાર પ્રકારના મૃષાવાદના પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદે કરીને ચાર ચાર ભેદ થાય છે. ધર્માસ્તિકાય અધમસ્તિકાય આદિ છ દ્રવ્યના સ્વરૂપની અન્યથા પ્રરૂપણ કરવી એ દ્રવ્ય-સર્ભાવપ્રતિષેધ છે લેક અને અલકનું અયથાર્થ નિરૂપણ કરવું એ ક્ષેત્ર–સદ્દભાવપ્રતિષેધ છે, ક્ષણ મુહૂર્ત દિન આદિના સ્વરૂપનુ મિથ્યા કથન કરવું એ કાલ–સદ્ભાવપ્રતિષેધ છે રાગ દ્વેષ આદિ ભાવનું વિપરીત સ્વરૂપ બતાવવું એ ભાવ-સંભાવપ્રતિષેધ છે એ પ્રકારે અન્ય ત્રણ ભેદની ચતુગી સમજી લેવી, જેમકે દ્રવ્ય-અભૂતભાવન, ક્ષેત્ર-અભૂતભાવન, ઈત્યાદિ
હે ભગવન્! હુ સર્વ પ્રકારના મૃષાવાદના પ્રત્યાખ્યાન કરૂં છું. મૃષાવાદ કયા કયા કારણથી થાય છે! તે હવે કહે છે– જીવના ક્રોધ–મેહનીય પ્રકૃતિના ઉદયથી સ્વ–પરના ચિત્તમાં વિકાર કરવા