________________
अध्ययन १ गा. १ तपास्वरूपम् कियन्तस्तैलयन्त्रे तिलसर्पपादिवनिष्पीडयन्ते, ताम्रादिभाजनवच्च कियन्तः कुटयन्ते, कियन्तो दारुवद्विदार्यन्ते, कियन्तः शूलशव्यायां स्वाप्यन्ते, कियन्तः शिलोपरि वस्त्रवत्ताडयन्ते, अनन्तक्षुत्पिपासादिभिः परिभूयन्ते, इत्येवं विविधदुःखसन्ततिमनुभवन्ति ।
(२) अथ तियश्चोऽपि केचित् सक्लेशं शीतोष्णे सहमानाः, केचिद् गुरुतरं भारं वहमानाः, केचित्तोत्रादिना ताड्यमानाः, केचिन्मांसार्थिभिर्विविधैस्तीक्ष्णानशस्वैश्छिद्यमानाः, केचिच्च शङ्कुनिबद्धाः प्रवलैः क्षुत्पिपासादिभिः परिभूयमाना लक्ष्यन्ते । सरसोंकी तरह पीले जाते हैं। कईएक तांबे पीतल आदिके वर्त्तनोंकी तरह कूटे जाते हैं। कईएक काठकी भाँति करवतसे चीरे जाते हैं । कईएक तीक्ष्ण कांटोंके बिछौने पर सुलाये जाते हैं । कईएक शिलापर कपड़ोंकी तरह पछाड़े जाते हैं, और अनन्त भूख प्यास आदि नाना प्रकारके असह्य क्लेश पाते हैं । इस प्रकार भाँति-भाँतिके दुःखोंका अनुभव करते हैं।
(२) तिर्यश्च गतिमें भी कोई२ तिर्यश्च दुःखके साथ गर्मी सर्दी सहते है, किसी पर भारी बोझ लादा जाता है, कोई-कोई कोड़ोंकी मार खाते हैं, कोई२ पैने (तीखे) शस्त्रोंसे छेदे जाते हैं, कोई-कोई खूटीसे बंधे हुए भूख-प्यास आदि नाना प्रकारके दुःख भोगते हुए देखे जाते हैं। સરસવની પેઠે પીલાય છે. કેટલાકે તાંબા-પીતળનાં વાસણની જેમ કુટાયપીટાય છે. કેટલાકે લાકડાની પેઠે કરવતથી વહેરાય છે. કેટલાકને તીણ કાંટાના બિછાના પર સુવાડવામાં આવે છે. કેટલાકને કપડાની પેઠે શિલાપર પછાડવામાં આવે છે, અને અન ત ભૂખ-તરસ આદિ નાના પ્રકારના અસહ્ય કલેશ પમાડવામાં આવે છે. એ પ્રમાણે તરેહ તરેહનાં દુઃખેને અનુભવ એ જ કરે છે.
(૨) તિર્થં ચ ગતિમાં પણ કઈ કઈ તિર્યંચ દુઃખ સાથે ટાઢ-તાપ સહન કરે છે, કેટલાક પર ભારે બે લાદવામાં આવે છે, કઈ કઈ ચાબૂકના માર ખાય છે, કે કોઈને કાતીલ . શસ્ત્રોથી છેદવામાં આવે છે, કઈ કઈ ખૂટે બધાએલા ભૂખ-તરસ આદિ નાના પ્રકારનાં દુખ જોગવતા જોવામાં भाव छ ।