SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ, ( ૨૩૧ ) ܕܕ wwww AAAAA [ ભાડલાઈ લેખમાં, જે સ. ૧૫૭ માં લખવામાં આવ્યા છે, સ્પષ્ટ જણાવ્યું છે કે, સ’. ૯૬૪ માં, આ મદિર શ્રીયશે ભદ્રસૂરિ મ*ત્રશક્તિથી અહિ લાવ્યા હતા, ' આ દંતકથા કે માન્યતાની સાથે આજે આપણને કાંઈ સખધ નથી. આપણે તે! આટલું કહી શકીએ કે વિક્રમના બારમા સૈકાથી તે આ મદિર વિદ્યમાન હાવાના પુરાવ: આપણને મળે છે. સાથી જુના લેખ ( ન:. ૩૪૩) છે તેની મિતિ ૧૧૮૭ ની છે, તેથી તે તારીખની પહેલાં કાઈ પણ વખતે એ મંદિરની સ્થાપના ત્યાં થઈ છે એ નિર્વિવાદ છે. વિશેષમાં એ પણ જાણવા જેવું છે કે હાલમાં એ સન્નુિર આદિનાથના નામે પ્રસિદ્ધ છે, પરંતુ તે વખતે મહાવીરના નામે પ્રસિદ્ધ હતું. કારણ કે રાયપાલ રાજાના વખતના જે લેખા, એના સભામ`ડપમાં કાતરેલા છે તે બધામાં આને · મહાવીર ચૈત્ય તરીકે જ ઉલ્લેખેલે છે. પાછળથી જ્યારે મંત્રી સાયરે છÍદ્ધાર કર્યાં હશે ત્યારે તેણે મહાવીરદેવના સ્થાને અાદિનાથની સ્થાપના કરી હશે. પરંતુ ન. ૩૩૮–૯ વાળા લેખા ઉપરથી એમ જણાય છે કે સાયરના કરાવેલા ઉદ્ધાર પૂર્ણતાએ પહોંચ્યા લાગતા નથી અને તેથીજ ગુજરાતના ચાંપાનેર, મહમદાબાદ, વીરમગામ, પાટણ, સમી અને ત્ પુર આદિ ગામેાના જુદા જુદા સંઘેએ તેની પૂર્ણતા કરી છે. એજ સમયમાં સાયરના પુત્રાએ, ૩૩૬ મા લેખમાં જણાવ્યા પ્રમાણે, મઢિરમાં આદિનાથની પ્રતિમા સ્થાપન કરી. પરંતુ ૩૩૭ ન‘ખરલેખ ઉપરથી જણાય છે કે એ પ્રતિમા પણ લાંબા સમય સુધી રહી શકી નથી અને તેથી લગભગ પાણા સૈકા જેટલા કાલ કરી તેમનાજ વશોએ સ. ૧૬૭૪ માં પુનઃ આદિનાથની તેમા પ્રતિષ્ઠિત કરી. આ લેખાથી એ પણ જાણવા જેવુ છે દ્વિરના આવી રીતે ત્રણે વખતે થએલા સ્મારકામમાં મુખ્ય કજ વશના લેાકેાએ ભાગ ભજવ્યેા છે તેથી એમ અનુમાએ મદિરસાથે એ વશના ખાસ સબંધ હોવા જોઇએ, ' --- I I ' 1
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy