SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખ. ન. ૩૦૭૩ (૧૯૬) ' ' અવલોકન પિતાનું પરાક્રમ દાખવ્યું હતું, જે ગપતિની માફક, પોતાના ભુજ' '(હાથ, ચૂંટ)નો બળથી ઉન્નત થયા હતા અને જેણે ઘણું “ભા” (શુભ ગુણે, એક જાતના હાથીઓ) મેળવ્યા હતા, જેણે ગરૂડની માફક સર્પ જેવા ઘણું ઓચ્છ રાજાઓને ઘાણ કા હતો, જેના ચરણ કમળને જુદા જુદા દેશના રાજઓની મસ્તકાવલી વંદન કરતી હતી અને જે આ રાજાઓની વિપક્ષતાને પોતાના હસ્તડથી વિખેરી નાંખતે હતા જે પતિવ્રતા લક્ષ્મી (રાજ્યશ્રી, લક્ષ્મીદેવી ) સાથે ગોવિંદની માફક આનંદ કરતો હતો; જેને પ્રભાવ જે દુર્નતિની ઝાડીને નષ્ટ કરવામાં અગ્નિનું કામ કરતો હતો, તે પ્રસરવાથી પશુઓનાં ટોળાં, એટલે કે, વિપક્ષ રાજાઓ નાશી જતા હતા; જે “હિંદુ સુલતાન એ ઈલ્કાબ ગુર્જરત્રા અને દિલ્હીના સુલ્તાનેએ આપેલા રાજ્ય છત્રથી સુચિત થયો હ; (જે) સુવર્ણસત્રને આગાર હતા; જે વડદર્શનધર્મને આધાર હતો; તેના ચતુરંગ લકર રૂપી નદીને તે સાગર હતાંજે કાતિ, ધર્મ, પ્રજાપાલન, સર્વાદિગુણો વડે શ્રીરામ, યુધિર, આદિ રાજાઓનું અનુકરણ કરતા હત–આ મહારાજાના વિમાન રાજ્યમાં , કાવટ જ્ઞાતિના મુકુટમણિ સંઘપતિ માંગણના પુત્ર સંઘપતિ કુરપાલની શ્રી કામલદેને પુત્ર સંધપતિ ધરણુક જે તેને (રાજાનો માનીતો હતો અને જે અતિ ચુસ્ત ભક્ત હતા–જેનું શરીર વિનય, વિવેક, વૈર્ય, દાર્થ, શુભકર્મ, નિર્મલલિ, આદિ અદ્ભુત ગુણ રૂપી ન્હાહીરથી ઝગઝગતું છે; જેણે શ્રીસુલતાન અહમ્મદનું ફરમાન લીધું હતું એવા સાધુ ગુણરાજ સાથે આશ્ચર્યકારક દેવાલયોવાળા થી શત્રુંજયાદિ યાત્રાનાં સ્થળોએ જેણે યાત્રા કરી હતી; અજહરી, પિરવારક, સાલેર વિગેરે સ્થળોએ નવાં જૈન દેવાલયો (બંધાવીને) તથા જુનાં દેવાલયોને જીર્ણોદ્ધાર કરીને, જૈનદેવનાં પગલાંની ઉત્તરમાં ઇ મેલ દૂર આવેલું મંડાર મંડલકર તે કદાચ મેવાડને મંડલગઢ પ્રાંતનું મુખ્ય શહેર બદી તે હાલનું બુંદી; ખાતે મેવાડના નાગપુર પ્રાંતનું ખાટ અગર તે જેપુરના શેખાવાટીમાં આવેલું ખાટું; ચાટવ્સ એ જેપુર સ્ટેટનું ચાટપ્સ અગર ચાકુ જે જપુર-સવાઇ-નપુર લાઈનનું સ્ટેશન છે. જેના ઓળખી શકાય તેમ નથી. ' . . : '. ૧ ગુણરાજ, સુલતાન અહમદ અને ફરમાન વિષે જનલ, બેબે, એટલે ના પુ. ૨૩, મા. ૪૨ માં “ચિતોરગટ પ્રસારિત” નામે મારા લેખ જુઓ. ? આ સ્થળે ઓળખવા માટે ઉપરની ટીમ જુએ. વળી, પ્રેસ રીપોટે. - ટન સર્કલ, ૧૯૦૫-, પા. ૮-૪૯ જુઓ.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy