SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનર્જનલેખસંગ્રહ, ( ૧૪૧ ) [આબુ પર્વત લેખા વિષે એટલુંજ કહેવુ' જોઇએ કે ઉપર કહેલા ગુહિલ લેખ (ન'. ૧૯૫૩)ની મિતિ [ વિ. ] સ. ૧૩૪૨ છે અને બાકીનાએની મિતિ ત્યાર પછીની છે. નેમીનાથના દેવાલયના લેખેામાંના એ મેટા અને ઘણાજ ઉપયાગી તથા બીજા ત્રીસ નાના લેખે। મી. કાઉન્સેન્સની નકલેા પરથી પ્રે. હ્યુસે પ્રસિદ્ધ કર્યાં છે ( જુએ પુ. ૮; પાન. ૨૦૦ ) હવે હું [ વિ. ] સંવત્ ૧૩૭૮ ના લેખ આપું છું. જે ઋષભના દેવાલયમાં છે અને તેમાં માત્ર જાણવા લાયક એછે કે તે દેવળ વિ. સ. ૧૦૮૮ (લગભગ ઈ. સ. ૧૦૩૧ ) માં કાઈક વિમલે ખધાવ્યું છે; આ વિમલને અખુદ ઉપર ( ચાલુકય ) ભીમદેવ ( પહેલાએ) ર૪પતિ નીમ્યા હતા; એવી હકીકત છે. ^^^^^^^ લેખનું વણ ન કર્યાં પહેલાં મારે કહેવું જોઇએ કે અહીં આ આપેલી દેવળ ને પાયે નાંખ્યાની મિતિ ખીજી રીતે પણ આપણા જાણવામાં આવે છે. ઈડીઅન ઍન્ટીકવેરી, પુ, ૧૧, પાન ૨૪૮ માં ડાકટર કલૅટે ( Dr. Klatt ) ખરતર ગચ્છની એક પટ્ટાવલીમાંથી એક વિભાગ આપ્યા છે. આ ફુકરામાં કહેવા પ્રમાણે પ્રધાન વિમલ જે પારવાડ ( પ્રાગ્ધાટ ) વ'શના હતા અને જેણે ૧૩ સૂલતાનેાનાં છત્રે ભાંગી નાંખ્યાં અને ચંદ્રાવતી નગર વસાવ્યું તેણે અક્ષુ દ પર્વત ઉપર પભદેવનું દેવાલય બધાવ્યું. આ દેવાલય હાલ પણ વિમલ વસહી ' ના નામથી એાળખાય છે, અને એની પ્રતિષ્ઠા વધમાનસૂરીએ ૧૦૮૮ માં કરી હતી. આજ હકીકત અને આજ મિતિ સાથે, પ્રે. વેબરના કૅટલાગ એક્ ધી ખરલીન મૅન્યુસ્ક્રીપ્ટસ, ' પુસ્તક ૨ પા. ૧૦૩૬ તે ૧૦૩૭ ઉપર પૂર્ણ રીતે આપી છે અને ત્યાં, વિશેષમાં, એમ કહેલું છે કે દેવાલય ધાવવાની જમીન બ્રાહ્મણેા પાસેથી મેળવવામાં વિમળે સેાનાના સિક્કા જમીન ઉપર પાથર્યાં અને દેવળ બાંધવામાં તેણે ૧૮૫૩૦૦૦૦૦ ખર્ચ્યા. વળી પ્રા. પીટરસનના ચતુ` રીપોર્ટ, પાન. ૯૨ માં જિનપ્રભસૂરીના તી કલ્પમાંથી લીધેલા એક ફ્કરામાં પણ આના સંબંધે ઉલ્લેખ છે; ત્યાં પણ વિમલવસતિ ’ ની મિતિ ૧૦૮૮ આપી છે ૧ અને · લૂણિગ વસતિ ની ' C " ૧ .મારામત પ્રમાણે પ્રે।. પીટરસને આપેલા ૩૯-૪૦ પદ્મામાં કાંઇક ભૂલ છે પણ વિમલ વસતિ ' બધાગ્યાની મિતિ વિષે કાઇ પણ જીતની શકા નથી. < ૨ આ ફકરાઓમાં કહ્યા પ્રમાણે ‘ગિ વસતિ ' બાંધનાર સૂત્રધાર શાભનદેવ હતા જેના વિષે પ્રબન્ધ ચિન્તામણિ,’ પાન, ૨૫૯ માં પ્રાસાદ-કારક સૂત્રધાર તરીકે ઉલ્લેખ છે. મી. કાઉન્સેન્સના લીસ્ટમાં ન’. ૧૬૭૪ માં બાંધનારનું નામ આવે છે. આ લેખ વિ. સ. ૧૨૯૮ ના છે,
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy