________________
ઉના લેખા. ન. ૧૯૧
( ૧૭૪ )
અવલાકન,
મામાં ઘણીજ ઉત્તમ કારીગિરીવાળા આરસના બે ગેાખલાએ અનેલાકે તેમનો . ઉપર આ બંને લેખા કાતરેલા છે. તેને લેખપાઠ એવા પ્રકારના છે ફકત અંતમાં તીર્થંકરના નામે જુદાં જુદાં છે. અલેખા ચેાડા ચેડા ખાડત થઈ ગયેલા છે પરંતુ અનેને મેળવ લેખપાઠ સપૂર્ણ થઈ રહે છે. લેખની મતલ. આ પ્રમાણે છે
સ’૦ ૧૨૭, વૈશાખ સુદિ ૧૪, ગુરૂવાર....મહુ॰ તેજપાલે પાતની ખીજી પત્ની સુહડાદેવી જે પાટણનવાસી મેઢજ્ઞાતિના ઢ. ઝાલણના પુત્ર ઠે. આશા અને તેની શ્રી કુરાણી સતાષાની પુત્રી થાય છે તેના શ્રેયાર્થે આ અને ખત્તક અને તેમાં વિજિત જિનપ્રતિમ એ કરાવી છે.
વર્તમાનમાં લાકે આ અને ગોખલાને દેરાણી જેઠાણીના ગોખલા કહે છે અને વસ્તુપાલની શ્રી લલિતાદેવી તથા તેજપાલની સ્ત્રી અનુપમ દેવી~~આ બંને જણીઓએ પોતપોતાના ખર્ચે બનાવ્યા છે અને તેમાં ૧૮ લાખ રૂપી ખર્ચ થયાનું કહેવાય છે. કેટલાક જુના સ્તવને અને આધુનિક પુસ્તકામાં પણ એજ દન્તી પ્રમાણે લખેલું જોવામાં આવે છે. પરંતુ આ લેખા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એ માન્યતા ભૂલભરેલી છે. આ મને ગોખલાએ તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીના પુણ્યાર્થે અનાવવામાં આવ્યા છે.
સુરાદેવીનું નામ વસ્તુપાર્જ ચરિત્ર કે બીજા કાષ્ઠ પુસ્તકમાં . મ્હારા જોવામાં આવ્યુ નથી. તેમજ તેને મેઢ જ્ઞાતિમાં જન્મેલી આ લેખામાં લખેલી છે. તેથી એ એક પ્રશ્ન થાય છે, કે શું તે વખતે પ્રાચ્વાટ અને મેઢ જેવી બે સ્વતંત્ર જુદી જુદી જાતામાં પરસ્પર લગ્ન વ્યવહાર થતા હતા ? હજી સુધી આવી જાતના બીજા ઉદાહરણાનાં પ્રમાણા દ્રષ્ટિગાચર થયાં નથી તેથી આ પ્રશ્નના ઉત્તર સરલ નથી. આ લેખા મંદિર થયા પછી ખહુ જ પાછળ છેક ૧૨૯૭ માં લખાયા છે તેથી એમ પણ અનુમાન થાય છે કે તેજપાલે ગ્રુહડાદેવીની સાથે મહેાટી ઉમરે પહોંચ્યા પછી–કદાચિત્ તેને વૃદ્ધાવસ્થા પણ કહી શકાય-લગ્ન