SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખ. નં. ૪] (૧૯) અવલોકન ༤འམ་་་་་་་ ན་ག་འགག ངའ མནན་ན་ངན་༤.འག༤.༣ ༤.ནག་འཆན་བཟ་བ་འབབའ.འབག ཆཀ ན ..་བ༠༤.བཀའན་་གན་ན་འཆའ་ན་ . - ધારાવર્ષને સુત સેમસિંહ થયે જેણે પિતાના પિતાથી તે શુરતા પ્રાપ્ત કરી હતી અને પિતૃવ્ય (કાકા–પ્રહલાદન) થી વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી. (૫. ૪૦) સેમસિંહને પુત્ર,વસુદેવના કૃણની માફક, કૃષ્ણરાજ નામે થયે+ કર્યું હતું તે ગુર્જર રાજા ભીમદેવ (બીજો) હેવો જોઈએ. પરંતુ આ સામંતસિંહ કોણ છે તે નકકી કરવું સરલ કાર્ય નથી. પ્રસ્તુત લેખમાં, તે વિષયમાં કાંઈ પણ વિશેષ આપ્યું નથી. તેમજ તે વખતે આ (સામંતસિંહ) નામના. ઘણું રાજાઓ હોવાથી તે કે રાજા હશે એ સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેમ નથી. મારા મત પ્રમાણે આ લેખને સામંતસિંહ તે આબુ પર્વત ઉપરના તથા સાદડીના લેખમાં આવેલ સામંતસિંહ નામને ગુહિલરાજા હશે પણ આબુના લેખમાં, ઈ. સ. ૧૧૨૫ માં થયેલા વિજયસિંહ પછી તે પાંચમ નંબરે છે અને તેજસિંહથી પાંચ પેઢી પ્રથમ છે. આ તેજસિંહને ચિત્તેરગઢને લેખ વિ. સં. ૧૩૨૪ ( ઈ. સ. ૧૨૫૭ ) નો છે. આ ઉપરથી એમ માલુમ પડે છે કે તે ઈસ. ૧૨૦૦ માં રાજ્ય કરતાં હે જોઈએ અને તેને પ્રતિસ્પર્ધી પ્રહલાદન ઈ. સ. ૧૦૮ માં યુવરાજ હતો, તેથી આ બે સમય બરાબર મળી રહે છે. વળી ગુહિલને દેશ મેદપાટ (મેવાડ ) ચંદ્રાવતીના પરમારના રાજ્યની સીમા નજીક આવેલો છે. આથી પણ મારો મત યુકિતયુકત જણાશે. તેમજ પિતાના રાજાનો ગુહિલ રાજાના હાથમાંથી પ્રલાદન બચાવ કરે એ પણ સ્વભાવિકજ છે. ચાલુકયો અને ગુહલેનો આવો વિરોધાત્મક સંબંધ હતા, એ વિરધવલના પુત્ર વીસલદેવના લેખ ઉપરથી સિદ્ધ થાય છે. આ લેખમાં રાજાને આ પ્રમાણે વિશેષણ આપવામાં આવ્યું છે. “ શબ્દાવક્ટોરના ૫- ઈત્યાદિ. +સોમસિંહ, તેજપાલના બંધાવેલા એ મંદિરની પૂજા આદિના ખર્ચ માટે પોતાના રાજ્યના બારઠ નામના પરગણામાંનું ડબાણી નામનું ગામ દેવદાન તરીકે અર્પણ કર્યું હતું. એ ગામ આજે કમાણીના નામે પ્રસિદ્ધ છે. ત્યાંથી વિ. સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૩૯) ના શ્રાવણ સુદી ૫ ના દિવસનો એક લેખ પ્રાપ્ત થયો છે જેમાં એ મંદિરનું અને તેજપાલ s જીઓ, ઇન્ડીયન એન્ટીકેરી, પુ. ૧૬, પૃ. ૩૪૫... કે જીએ, ભાવનગરનું લેખ સંગ્રહ નામનું પુસ્તક પૃષ્ઠ ૧૧૪. .
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy