________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૮૮ )
[ ગિરનાર પર્વત
~ ~~~~~~~ ~ ~~~~~ (૯) તે પ્રિયભાઈને શ્રેય ( કલ્યાણ) સારુ “સામંત (સિંહ) મંત્રી ” એ “સલક્ષ નારાયણ” નામે હરિ ( વિણ ) ની પ્રતિમા સ્થાપી..
(૧૦) અને રેવતાચલ ( ગિરિનાર ) ના શિખર ઉપર નેમિનાથના મંદિર પાસે એક ઉચ્ચ પ્રાસાદ અને પાર્શ્વનાથનું બિંબ ( પ્રતિમા ) સ્થાપ્યાં.
(૧૧) જેમ વીસલદેવે સામંતસિંહ સચિવ (મંત્રી) ને સુરાષ્ટ્રનાં અધિકાર સે હતો, તેમજ અર્જુન (દેવ ) રાજાએ પણ સે.
' (૧૨) કોઈ એકવારે તેણે, સમુદતીરે દ્વારકાપતિના માર્ગમાં આ રેવતી કુંડ કાલે કરી જર્જર ( છણું ) થયો છે એમ સાંભળ્યું.
(૧૩) પૂર્વે ‘વેલાવનમાં વિહાર કરનારી “રેવતી' પિતાના પ્રભાવથી ઉત્પન્ન આ કુંડમાં પિતાના કાંત (બલદેવ ) સાથે ક્રીડા કરતી હતી.
" (૧૪) એથી આ મહાતીર્થ, એણે પિતાની માતાના શ્રેયાર્થે નવાં પત્થરનાં પગથીથી ( તે બંધાવી ), દેવોની વાવ સમાન કર્યું. .
: (૧૫) અને તે કૃતી (ધન્ય પુરૂષ) એ અહિં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, અને ચંડિકાદિ (નવ) માતાઓ સહિત મહાદેવ અને જલશાયી વિષ્ણુ) કરાવ્યા.
(૧૬) અને વળી તે સારા ચરિત્રવાળાએ નવા મંદિરથી સુંદર એવી, રેવતી અને બલદેવની બે મૂર્તિઓ સ્થાપી.
(૧૭)વળી અરઘટ્ટ (પાણીને રેંટ ) થી મનહર એ કુવે પણ કરાવ્યું. જેના નિપાન ( અવેડા)માં અમૃત તુલ્ય પાને ગાયો પીએ છે. 1 .(૧૮) ત્યાં ભજન (સ્નાન) કરવાથી બાલકે રેવતી (નામે શિશુપીક) ગ્રહથી મુક્ત થાય છે,
તે આ સામંત( સિંહ)નું કીર્તન (મંદિર) કલ્પના અંત સુધી રહો. ' ( કીર્તન- અર્થ મંદિર થાય છે, સરખા–હિં કિર્તા તનુमतीरिव कीर्तनानि, कर्तुं समारभत मंत्रिशिरोवतंसः । मुकृतसंकीर्तनं-११1१1 ).
(૧૯) વિક્રમના વર્ષ ૧૩૨૦ ભેટ સુદિ ૪ બુધવારે આ મૂર્તિમત. ( બંધાવેલું તે પ્રતિષ્ટિત (પ્રતિષ્ટા કરાઈ ) થયું.
(૨૦) સામંત મંત્રીના ગે ( કુલ–વંશે ) પૂજાયેલા, એવા બુદ્ધિ-. માન મેલા (મેલાદિત્ય ) ના પુત્ર હરિહર કવિએ આ પ્રશસ્તિ રચી. - મંગલ. મહાશ્રી. સંવત ૧૩૨૦ વર્ષ જેક સુદિ ૪ બુધે પ્રતિકા.” - એ લેખના “ઐતિહાસિક વિવેચન' માંથી આ સંગ્રહવાળા, પ્રસ્તુત લેખમાં અપેક્ષિત વર્ણનનું અત્ર અવતરણ કરવામાં આવે છે.