SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે. નં. ૫૧] ( ૧ ) અવલોકન. - આ લેખ સાથે સંબંધ ધરાવતે ઇતિહાસ આ પ્રમાણે છે – ગુર્જર પરમાઈત ચૌલુક્યપતિ કુમારપાલ સિંઘ સમેત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થ ઉપર ગાયે હતો. તે વખતે પર્વત ઉપર ચઢવા માટે રસ્તે બાંધેલું ન હતું તેથી ચઢનારને બળ પરિ. શ્રમ પડતું હતું. રાજા કુમારપાલદેવ એ કઠિનતાના લીધે પર્વત ઉપર ચઢી શકે નહિ અને તીર્થપતિ નેમિનાથના પવિત્ર દર્શન કરી શક્ય નહિ. આના લીધે તેના મનમાં બહ ખેદ ઘ. પછી તેણે એ કઠિનતાનું નિવારણ કરવા માટે પાજ બંધાવવાનો વિચાર કર્યો અને પિતાના સભાસદેને પૂછ્યું કે “આ ગિરનાર પર્વત ઉપર ચઢવા માટે સુગમ પાજ કેણુ બંધાવી શકે એમ છે?” ત્યારે મહાકવિ સિપાલે, જણાવ્યું, કે-મહારાજ ! ધમિક, નિષ્પક્ષ અને સગુણી એ આ રાણિગને પુત્ર આમ્ર ( અસલ નામ આબડ યા આંબક ) બંધાવી શકે તેમ છે.” કુમારપાલે આમની એ વિષયમાં એગ્યતા જાણી તેને શેરાષ્ટ્રને અધિપતિ (સુ) નીમ્યો અને પર્વતની પડ્યા (પા) બં ધાવવાને હકમ આપે. તદનુસાર આ કુશલતા પૂર્વક ઘોડા જ સમયમાં એ કાર્ય પૂર્ણ કર્યું અને તેનું સ્મરણ માટે આ લેખ કોતરાવ્યા. આ વૃત્તાન્ત શેમપ્રભાચાર્યના પરિપતિ અથવા મારવરિત માં છે કે જે સં. ૧ર૪૧ માં પૂર્ણ થયું છે. (कुमारवालो ) उज्झिते नेमिजिणो न मए नमिओ ति पुरेट । जंपइ सहानिसण्णो 'सुगमं पजं गिरिम्गि उर्शिते को कारविसको !! तो भणिओ सिद्धवालेण प्रष्ठा वानि प्रतिष्ठा जिनगुलनरणाम्भोजभनिगरिया gনননি। বিনালিনিয়া। चंहिष्ठा त्यागलीला स्वमतपरमतालोनने यम्य काटा થીમાના ર ાં રવિ : ૫
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy