________________
ઉપરના લેખ. નં. ૩૭-૩૮ ]
( ૧૧ )
: અવલોકન,
ન
-
,
,
,
, ,
,
,
,
,
,
હોવાથી, અને તે એતિહાસિક દષ્ટિએ સારા ઉપયોગી હોવાથી, એ સારને સમગ્ર અનુવાદ, અત્રે આપવામાં આવે છે.
નં. ૩૪. ૧, સંવત ૧૭૮૩, માઘ સુદિ ૫; સિધચક્ર, ધણુપુરના રહેવાસી, શ્રીમાલી લઘુ શાખાના વેતા (ખેતા) ની સ્ત્રી આણદ્બાઇએ અર્પણ કર્યું. બૃહત ખરતરગચ્છની મુખ્ય શાખામાં જિનચંદ્રસૂરિ થયા જેમને અકબર બાદશાહે યુગ પ્રધાનનું પદ આપ્યું. તેના શિષ્ય મહેપાધ્યાય રાજસાજી થયા. તેના શિષ્ય મહાપાધ્યાય જ્ઞાનધર્મજી, તેમના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ, તેમના શિષ્ય પંકિતવર દેવચકે, તેની પ્રતિષ્ઠા કરી.
નં. ૩૫, ૨ સંવત ૧૭૮૮, માઘ સુદિ ૬, શુક્રવાર; ખરતરગચ્છના સાધુ) કીકાના પુત્ર દલીચન્હ ભીમમુનિની એક પ્રતિમા અર્પણ કરી; ઉપાધ્યાય દીપચન્દગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૩૬. ૩ (મિતિ ઉપર છે તે ) ; શ્રીયુધિષ્ઠિર (દિર) મુનિની પ્રતિમા (બીજું ઉપર પ્રમાણે).
ન. ૩૭.૪ વિક્રમ સંવત ૧૭૮૮, શક ૧૬૫૩, માઘ સુદિ ૬, શુક્રવાર, તપાગચ્છના ભટ્ટારિક વિજયસૂરિના ઉપદેશથી શ્રીમાલી વૃદ્ધશાખાના પ્રેમજી એ (અટક-ચુલી Chauli, કારણ કે તે ચુલા Chaula ને રહેવાસી હત) ચન્દ્રપ્રભની પ્રતિમા અiણ કરી; અને તેજ ગચ્છના ભટ્ટારક. સુમતિસાગરે પ્રતિષ્ઠિત કરી.
નં. ૩૮.૫ સંવત ૧૭૯૧, વૈશાખ સુદિ ૮, પુષ્યા; પાર્શ્વનાથની પ્રતિમા, ઓસવાળ વૃધશાખા તથા નાલગોત્રના ભંડારી દીપાજીના પુત્ર
૧ ખરતરવસી ટુંકના દક્ષિણ બાજુના ખુલ્લા વિભાગમાં સિઘચ શિલા ઉપર, લીટસ, પૃ૦ ૨૦૬, નં. ૩૩૭.
* “ અર્પણ કર્યું ” એને અર્ધ બનાવ્યું–કરાવ્યું, સમજે. આગળ પણ દરેક લેખમાં એજ અર્થ લેવાને છે. સંચાલક
૨–પંચપાંડદેવાલપની મુખ્ય માતની જમણી બાજુએ આવેલી એક માતની બેસણી દુપર-લીસ્ટસ, પૃ. ૨૦૭. નં. ૩૫૦.
૩ પંચપાંદેવાલયમાં, મુખ્ય માતની બેસણ ૯પ-લસ્ટ, ૧(૪).
૪ મહાન આદીશ્વરના દક્ષિણ-પશ્ચિમ ખુણ સામેના એક ગેરસ દેવાલયના દ્વાર ઉપર લીટસ, પૃ. ૧૭, કદાચ નં. ૧૦૦.
* ૫ વિમલવશ ટુંકમાં હથોળ તરફ જતાં જમી બાજુએ વીરરસ, ૫, ૨૦૨, નં. ૨૪૭.