SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખો. નં. ૩૩-૩૭] ( ૪૯) અવલોકન, ------- --~-------~-~ ~-~ ~ ~- ~~-~-~~- ~~~-~~-~ ' માણિયસાગરના શિષ્ય વાચક વિનયસાગરે આ પ્રશસ્તિ બનાવી અને તેણેજ શિલાપટ્ટ ઉપર લખી. (૩૩) * * * મહટી ટુકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર, ન્હાંની ન્હાંની રર પંકિતઓમાં, આ ન. ૩૩ . ને લેખ કરે છે. લેખમાં જણાવેલું છે કે સં. ૧૯૫૦ ના પ્રથમ ચિત્ર માસની પૂર્ણિમાના દિવસે, ચારિ. ત્રપાત્ર અને સન્માર્ગગામી એવા સાધુ રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે જેઓ ચંદ્ર જેવા છે, જેમના વચનોથી રંજિત થઈ અકબર બાદશાહે શત્રુંજય પર્વત જેમના સ્વાધીન કર્યો છે અને ભટ્ટાર વિજયસેનસૂરિ પ્રમુખ સુવિહિતજનો જેમની ભકિતપૂર્વક ચરણસેવા કરે છે એવા આચાર્ય શ્રીહીરવિજયસૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહે - શત્રજ્યની યાત્રાએ જનાર બધા મનુષ્ય પાસેથી જે દિવસે મસ્તક કર (માથા વે મુંડકે) લેવાને નિષેધ કર્યો છે તે જ દિવસે, ઉકત આચાર્યવર્યના શિષ્ય, સકલવાચક શિરોમણિ શ્રીવિમલહર્ષ ઉપાધ્યાયે પ. દેવહર્ષ, પ. ધનવિજ્ય, ૫. વિજય, પં. જયવિજય, પં. હંસવિજય અને મુનિ વેસલ આદિ ૨૦૦ મુનિઓના પરિવાર સાથે નિર્વિઘ રીતે, શત્રુંજ્યની યાત્રા કરી છે. ' ( ૩૪-૩૭) ન. ૩૪ થી ૩૭ સુધીના લેખે, “ગાયકવાડલ્સ એરીઍટલસીરીઝ” માં પ્રગટ થનાર પ્રાવીનપુર્નરચહ માંથી ઉતારવામાં આવ્યા છે. સ્થલને ચક્કસ નિર્ણય નથી જ. પરંતુ મોટી ટૂંકમાંના કેઈ મંદિરમાં જુદી જુદી મૂર્તિઓ ઉપર એ લેખ લખેલા છે. બધા લેખે, સં. ૧૩૭૧ માં, પાટણના સમરાસાહે, શત્રુજ્યને (૧૫ મે ) ઉદ્ધાર કરાવ્યું, તે સંબંધી છે. • • • સમરાસાહન એ ઉદ્ધારની વિસ્તૃત હકીકત આહાર “ ઈતિસિ–બધો ” નામક પુસ્તકમાં આપવામાં આવી છે તેથી અત્રે આપતે નથી.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy