SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજનલેખસંગ્રહ, (૪ર ) . [ શત્રુ પર્વત -~ ~-~~~-~~-~~-~~-~----- સાહેબ ને ત્યાં ગયા અને એવી રીતે એકાએક પ્રથાણ કરવાનું સેટને કારણ પુછ્યું. એ જે હકીકત બની હતી તે નિવેદન કરી. ત્યારે જામસાહેબે આશ્ચર્ય સહિત કહ્યું કે હું તો ફક્ત નેવુ દુર કરીને ચીઠ્ઠી લખી આપી હતી. આ વાત જાણી કારભારી પર જમે સાહેબને ઘણેજ ગુસ્સે ચલે. જામ સાહેબ સેને મનાવી એકદમ પાછા જામનગર આવ્યા. ત્યાં કલ્યાણજી હેઠે તે કારભારી મહેબને મળ્યો. જમ સાહેબે એકદમ ગુસ્સામાં ત્યાં તેને જંબીયાથી પોતાના હાથે મારી નાંખી અમને તારે પહોંચાડ્યો. એ લુહાણા કારભારીને પાળીઓ હાલ પણ ત્યાં ( જમનગરમાં ) કલ્યાણજીના મંદિરમાં મોજુદ છે. જે વખારમાં વિદ્ધમાન સાહે તેને નવલાખ કરી તોળી આપી હતી તે વખારનું, જામનગરમાં માંડવી પાસે રહેલું મકાન, દાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. તેમનાં ચણાવેલાં અત્યંત મનોજિનમંદિર પણ દાલ, તે સમયની તેમની જાહેરજલાલી દષ્ટિગોચર કરે છે. તેમનું રહેવાનું મકાન પણ હાલ જામનગરમાં કર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક ધર્મકાર્યો તથા લેકેપકૃતિનાં કાર્યો કરેલાં છે.” પૃ. ૩૬૨-૬૫. *" આ લેબનં. ૬ અને ૭ વાળા લેખ જે દેરીમાં છે તેની પાસે આવેલી અને આદીશ્વરના મોટા મંદિરના ઈશાન ખુણામાં રહેલી દેરીમાં આવેલ છે. - ‘મિતિ સં. ૧૯૭૫ વિશાખ શુકલ ૧૩ શુકવાર. અચલગચ્છના કલ્યાણસાગરસૂરિના સમયે અમદાવાદના શ્રીમાલજ્ઞાતીય સા. ભવાન (સ્ત્રી રાજલદે) ના પુત્ર સા. ખીમજી અને સુપજીઅનેએ શત્રુજ્ય ઉપર આ દેરી કરાવી. • બરતરવસદ્ધિ ટુકમાં મોટા ચતુર્મુખ–પ્રાસાદના ઈશાન ખુલ્લામાં આવેલી પ્રતિમાની નીચે, ૬ પંક્તિમાં, આ લેખ કેતલે છે. તારીખ ઉપર પ્રમાણેજ. * * નં. ૧૭ થી ૨૦ વાળા લેખોમાં વર્ણવેલા સં. શ્યજીના પિતામહું સં. નાથા ( સ્ત્રી નારિગદે) ના પુત્ર સં. સૂરએ પિતાની
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy