________________
પ્રાચીન નલેખસ ગ્રહ,
(26)
[ શત્રુંજય પર્વત વિજપાલ નામના બે પુત્રો થયા. પદ્મસિહની સ્ત્રીનુ નામ સુજાણુદે હતું અને તેને પણ શ્રીપાલ, અરપાલ અને રણમલ નામના ત્રણ પુત્રા થયા. આવી રીતે સુખી અને સંતતિવાળા અને ભાઇઓએ સવત્ ૧૬૭પ ( શાકે ૧૫૪૧) ના વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા અને મુધવારના દિવસે શાંતિનાથ આદિ તીર્થંકરાની ૨૦૪ પ્રતિમાએ ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી.
પેાતાના વાસસ્થાન નવાનગર ( ન્તમનગર ) માં પણ તેમણે વિપુલ ધન ખર્ચી કૈલાસપર્વત જેવા ઉંચા પ્રાસાદ રાજ્યે અને તેની આજુ ખાન્તુ ૭૨ દેવકુલિકાઓ અને ૮ ચતુર્મુખ મશિ અધાવ્યાં. સા. પદ્મસિંહેશત્રુ જય ઉપર પણ ઉંચા તારણા અને શિખરેવાળું મ્હાટુ મંદિર બનાવ્યુ. અને તેમાં શ્રેયાંસ તીર્થંકર આદિ અર્હતાની પ્રતિમાએ સ્થાપન કરી,
તથા, વળી સંવત્ ૧૬૭૬ ના ફાલ્ગુન માસની શુકલ દ્વીચાના દિવસે નવાનગરથી સા. પદ્મસિદ્ધે મ્હોટા સઘ કાઢચે અને અચલગચ્છના આચાર્ય કલ્યાણુસાગરની સાથે શત્રુજયની યાત્રા કરી પેતે કરાવેલા મંદિરમાં ઉકત તીર્થંકરાની પ્રતિમાઓની પ્રખ ઠાઠમાટ સાથે
પ્રતિષ્ઠા કરાવી.
વાચક વિનયચંદ્રગણિના શિષ્ય પતિશ્રી દેવસાગરે + મા પ્રશસ્તિ મનાવી છે.
%
સા, વમાન અને સા. ધસિંહનુ અનાવેલ ઉકત જામનગરવાળું મંદિર આજે પણ ત્યાં સુશાભિત છે. એ મંદિરમાં શિલાલેખ પણ વિદ્યમાન છે, જે આ સગ્રહમાં ૪૫૫ મા નખર નીચે આપવામાં આવેલે છે. પ્રસ`ગેાપાત્તથી તે લેખને સાર અત્રેજ આપી દેવે! ઠીક પડશે.
*
આ લેખમાં ૧૮ પદ્યા અને તે ચેડાક ભાગ ગદ્ય છે. પદ્યમાં આ લેખ પ્રમાણે જ અચલગચ્છની પટ્ટાવલી અને સા. વમાનની વંશાવલી આપી છે. આ વંશાવલી પ્રમાણે વર્તુમાનના કુટુંબનું વશવૃક્ષ આ પ્રમાણે થાય છે.—
+ દેવસાગર ઉત્તમ પ ંકિતના વિદ્વાન્ હતા. તેમણે હેમચંદ્રાચાય ના મિધાવિન્તાળિ કાપ ઉપર વ્યુવત્તિના નામના ૨૦૦૦૦ શ્લોક પ્રમાણ મ્હોટી ટીકા અનાવી છે.