SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખણ ગ્રહ [ રાત્રુજય પર્વત ( ૩૨ ) ( ૧૫–૧૬. ) એજ ટુંકમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવકુલિકામાં આદિનાથ ભગવાનની એ ચરણ જોડી છે. તેમના ઉપર નં. ૧૫ અને ૧૬ વાળા લેખે, કતરેલા છે. મિતિ બંનેની ઉપર પ્રમાણેજ છે. એમાં પ્રથમની પાદુકાની સ્થાપના તા, નીચે આપેલા લેખવર્ણનવાળા રોડ રૂપ૦નીજ કરેલી છે અને બીછની, આસવાલજ્ઞાતીય અને લેાઢા ગાત્રીય સા, રાયમલ્લ ( શ્રી રંગાદે ) ના પાત્ર અને સા. જયવંત ( સ્ત્રી જયવંત દે ) ના પુત્ર સા. રાજસી, કે જેણે શત્રુંજયની યાત્રા કરી સઘપતિનુ શુભ તિલક પ્રાપ્ત કર્યું હતુ, તેણે સુભદે અને તુરગઢ નામની પોતાની અને સ્ત્રીઓ તથા અખયરાજ અને અજયરાજ આદિ પુત્ર પાત્ર અને અન્ય સ્વજનાદિ પરિવાર સહિત, આદિનાથ ભગવાનની આ પાદુકા સ્થાપિત કરી છે. ( ૧૯-૨૦ ) નં. ૧૭ થી ૨૦ સુધીના ૪ લેખો, ચામુખની ટુંકમાં આવેલા ચતુર્મુખ–વિહાર નામના મુખ્ય પ્રાસાદમાં, ચારે દિશાઓમાં વિરાજમાન આદિનાથ ભગવાનની ભવ્યપ્રતિમાએની એક નીચે, ૯ થી ૧૧ પતિમાં તરેલા છે. ચારે લેખામાં પાઠ અને વર્ણન લગભગ એકજ સરખાં છે. મિતિ સ. ૧૯૭૫ અને વૈશાખ સુદી ૧૩ શુક્રવાર છે. એ વખતે સુલતાન નુરૂદ્દીન જહાંગીર આદશાહ હતા. શાહુદ્દા સુલતાન ખાસડુ ( ખુસરો ) ું નામ પણ લખવામાં આવ્યુ છે. લેખેના પ્રાર’ભના ભાગેામાં એ મદિર અને મૂર્ત કરાવનાર સં. રૂપદના કુટુંબનાં નામે છે અને અંતના ભાગેામાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય જિનરાજસૂરિ સુધીનાં મૃત્યુભરતગચ્છના આચાર્યાના, લાંબા લાંખા વિશેષણા સહિત નામે આપ્યાં છે . સારભાગ એટલેજ છે કે, અહ મદાબાદ નિવાસી પ્રાગ્ધાટ જ્ઞાતીય અને લઘુશાખીય સ. સોમના × એ નામેાની ટીપ ઉપર પૃ. ૮-૯ માં આપેલી છે.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy