SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૧૪ ) [શત્રુંજય પર્વત -~-~~-~~~----- ~-- - ~~ ~ - પ્રથમના બે પદ્યમાં આદિનાથ ભગવાન અને વર્ધમાન પ્રભુની સ્તવના છે. પછી જેમની સાધુસંતતિ વર્તમાન સમયે ભરતક્ષેત્રમાં પ્રવર્તે છે તે ચુધમંગણધરની તવના છે. (પ. ૩) સુધર્મગણધરની શિધ્ય પરંપરામાં સુશ્ચિત અને સુપ્રતિબુદ નામના બે આચાર્યો થયા જેમનાથી કટિકગણ પ્રસિદ્ધિ પામ્યું. (પ.) ત્યાર બાદ વાસેન નામના આચાર્ય થયા જેમના લીધે વજી શાખા પ્રખ્યાત થઈ. (પ. ૫) વાસેનરિના નાગેન્દ્ર, ચંદ્ર-નિવૃતિ અને વિદ્યાધર નામના ૪ શિગે થયા જેમનાથી તેજ નામના જુદા જુદા કુલ વિખ્યાતિ પામ્યાં. (૫. દ–છ) પહેલા ચાંદ્રકુળમાં પાછળથી અનેક પ્રસિદ્ધ આચાર્યો થયા. (૫.૮)કુમથી સંવત્ ૧૨૮પ માં જગા નામના આચાર્ય થયા જેમણે તપા” બિરૂદ પ્રાપ્ત કર્યું.(પ,૮) પાછળથી એ સમુદાયમાં હેમવિમલસાર થયા જેમના શિષ્ય આનંદવિમલાચાર્ય હતા. (પ. ૧૦) આનંદવિમલસૂરિએ, સાધુ સમુદાયમાં શિથિલાચારનું પ્રાબલ્ય વધતું જેઈ સં. ૧૮૨ માં કિટ્ટાર કરી સુવિડિતમાર્ગને પ્રગતિમાં મુકે. (પ. ૧૧) આનંદવિમલાચઈના શિષ્ય વિજયદાનસૂરિ થયા. (૫. ૧૨) વિજ્યાન રિની પાટે પ્રભાવક શ્રીહરવિજયરિયા, (ધ. ૧૪) જેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પિતાના એવા દેશમાં. આદરપૂર્વક બેલાવ્યા. (પ. થ) સંવત ૧૯૭૯ માં અરિજી અકબરની રાજધાની ફતેપુર (ચીખરી) માં પહોંચ્યા. (પ.૧૬) બાદશાહ હિરવિજયરિની મુલાકાત લઈ બહુ ખુશી છે અને તેમના ઉપદેશથી બધા દેશમાં છ મહિના સુધી જીવદયા પલાવી, મૃત મનુના ધનનો ત્યાગ કર્યો, જીઇઆ વેરે બંધ કર્યો, પાંજરામાં પૂરી રાખેલા પશિઓને ઉડાડી મુકયા, શત્રુજ્ય પર્વત જૈનને વાધીન કર્યો. અને પોતાની પાસે જે માટે પુસ્તક ભંડાર હતા તે સુરિજીને સમર્પણ કર્યો. (૫. –૨૧) જે બાદશાહે શ્રેણિક રાજની માફક, હીરવિજ્યરિના કથનથી જગતમાં જૈનધર્મની પ્રભાવના કરી. (પ. રર) મેઘજીવિ નામને લુંક (હું) ને માટે અડચર્થ, પિતાના પક્ષને અસત્ય જ હીરવિજયરિની સેવામાં હાજર થયે. (પ. રર) જેમના વચનથી ગુજરાત આદિ દેશમાં, મંદિરે વિગેરે.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy