SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખ.] ' , અવલોકન ------- --- --- જે એક એક લેખમાં છે. ગુર્જર જ્ઞાતિ; ( નં. ૧૦૩ ) + મુહતાગેત્ર, (નં. ૧૫) સંઘવાળ ગેત્ર, અને કચરસંતાન ( નં. ૧૪ ). * દાતાઓની માતૃભૂમિ નીચે પ્રમાણે – ( ૧ ) અજમેર, એટલે, રાજપુતાનામાં આવેલું અજમીર. ( ૨ ) અણહિલ્લપુર, તેને પણ પણ કહે છે. ( ૩ ) અન્તરપુર, વાગ્યુર દેસ અગર ડુંગરપુરમાં. (૪) અમદાવાદ, તેનું સંસ્કૃત નામ “રાજનગર ” સાત : વખત વપરાયું છે. (૫) ઉગ્રસેનપુર. ( ૬ ) કપડવણજ, ખેડા જીલામાં. ( ૭ ) કાશી અગર બનારસ.' ( ૮ ) કોઠારા, કચ્છમાં ( ૯ ) ખમ્બનયર, કદાચ ખંભાત, (૧૦) ગન્ધાર, ભરૂચ જીલ્લામાં. (૧૧) ચિત્રકૂટ અગર ચિતોડ, મેવાડમાં. (૧૨) ચુલા ( Chetla ) , કદાચ ચાલ (Chaul) મુંબઈ નજીક, (૧૩) જેસલમેર, મારવાડનું જેસલમીર. (૧૪) દમણ બન્દિર, દમણ ગુજરાતમાં (૧૫) દીવ બન્દિર, દિવ ( Div ) કાઠીઆવાડમાં. (૧૬) દેવગિરિ અગર દોલતાબાદ, દખણમાં. (૧૭) ધણુપુર, (૧૮) નભનપુર, કછમાં. (૧૯) નલિનપુર, કચ્છમાં. (૨૦) નવાનગર, કાઠીઆવાઝ . (૨૧) પાલણપુર, ઉત્તર ગુજરાતમાં... " ' (૨૨) બાલુચર. ' ' . + મુહતા, સંઘવાલ અને કોચર, જુદી જાત નથી પરંતુ ઓસતિના'ગોત્ર છે.--સંગ્રાહક, * . . . . . . . . . . . . : - * દાતો થી મતલબ મંદિર બનાવનારા અને મૂર્તિઓ કરાવનારા: શ્રીવો સમજવાનું છે.-સંગ્રાહક
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy