________________
૩૮૫
અનુગદ્વાર સૂત્ર
पच्चुप्पन्नग्गाही, उज्जुसुओ णयविही मुणेयव्वो इच्छइ विसेसियतरं, पच्चुप्पण्णे णओ सद्दो ॥३॥
वत्थूओ संकमणं, होइ अवत्थू नए समभिरूढे । वंजण अत्थ, तदुभयं एवंभूओ विसेसेइ ॥४॥
पायमि गिहियव्वं, अगिव्हियमि चेव अत्थंमि । जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥५॥
सव्वेसिपि नयाणं, बहुविवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविमुद्धं, जं चरणगुणडिओ साहू ॥६॥
से तं नए । अणुओगद्दारा સમજો !
“ને માયા' (આત્મા એક છે). વ્યવહાર સર્વ દ્રવ્યના વિષયમાં વિનિશ્ચય ( વિશેષ રૂપમાં નિશ્ચય કર) નિમિત્તે પ્રવૃત્ત થાય છે, જેમકે પાંચ વર્ણના વસ્ત્રમાં રક્તવર્ણ અધિક હોય તે લેકવ્યવહારમાં રક્તવસ્ત્ર કહે. જુસૂત્રનવિધિ પ્રત્યુત્પન્નગ્રાહી (વર્તમાનકાળભાવી પર્યાયને ગ્રહણ કરનાર) હોય છે. તે સરળ-વર્તમાનકાળને જ માને છે. અતીત અનાગતને સ્વીકારતે નથી. વાજસૂત્રનયની અપેક્ષાએ શબ્દનય પદાર્થને વિશેષતર માને છે કારણ કે શબ્દનય ઋજુસૂત્રનયની અપેક્ષાએ સૂક્ષ્મવિષયવાળે છે. શબ્દને વિષય છે કે વર્તમાનકાળવતી પદાર્થ જ છે પરંતુ તે લિંગ, કારક, વચન આદિના ભેદથી વાચ્યાર્થમા પણ ભેદ માને છે. સમભિરૂઢનય ઈન્દ્રાદિ વસ્તુનું અન્યત્ર શક્રાદિમાં સ ક્રમણને અવસ્તુ- અવાસ્તવિક માને છે. અર્થાત વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદ માને છે એવ ભૂતનય વ્ય જન-શબ્દ અને તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. તાત્પર્ય એ છે કે જ્યારે જળધારણની કિયા થતી હોય ત્યારે જ ઘટ ઘટ ને કહેવાય.
આ ન દ્વારા ગ્રહણ કરવા ગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનાદરણીય મિથ્યાત્વ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ પ્રયત્ન કરે. અર્થાત્ મિથ્યાત્વાદિ છેડવાને ઉપાય કરે, શુદ્ધ ઉપદેશમાં પ્રવર્તે. આ પ્રકારને જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાને જે ઉપદેશ તે ને એટલે જ્ઞાનનય કહેવાય છે આ નાની પરસ્પર વિરુદ્ધ વકત– વ્યતાને સાંભળી સમસ્ત નાને સમ્મત ચારિત્ર અને જ્ઞાનમાં સ્થિત થનાર સાધુ મેક્ષને સાધક હોય છે. આ પ્રમાણે અનુગદ્વાર સમાપ્ત થાય છે.
જ અનુયાગદ્વાર સમાપ્ત )