________________
૩૮૨
कस्स १५ कहि१६ केसु १७ कहं १८ केच्चिरं हवइ कालो ? १९ । कइ२० संतर २१ मविरहियं २२, भवा २३ गरिस२४फासण२५ निरुत्ती २६ ||२|| सेतं उबग्घायनिज्जुत्ति अणुगमे
અનુગનિરૂપણ
(૩) નિગમ- સામાયિક કયાથી નિકળી ? ભ. મહાવીરથી નિકળી (૪) કયા ક્ષેત્રમા નિકળી ? મહાસેનનામક વનમા. (૫) કા કાળમા ? વૈશાખ સુદ ૧૧ ના પ્રથમ પૌરૂપીકાળમા (૬) કયાપુરૂષથી ? અની અપેક્ષાએ ભુ મહાવીરથી પ્રગટ થઈ. (૭) કયા કારણથી સાભળી ? ગૌતમસ્વામી આદિએ ભગવ ત પાસેથી સાભળી (૮) પ્રણય- કયા પ્રત્યયથી ભગવન્તુ કહી ? કયા પ્રત્યયથી ગૌતમાદિએ સાભળી ? કેવળજ્ઞાની– સર્વોત્ત હાવાના પ્રત્યયથી કહી અને સાંભળી. (૯) લક્ષણુ કર્યુ ? સમ્યક્ત્વ સામાયિકનું લક્ષણ તત્ત્વશ્રદ્ધાન, શ્રુતસામાયિકનું લક્ષણ જીવા– તિāાનુ પરિજ્ઞાન, સર્વવિરતિ સામાયિકનુ લક્ષણુ સાવવિવરિત અને દેશિવરતિસામાયિકનું લક્ષણ દેશતઃ વિરતિ અને દેશત અવિરતિ (૧૦) નય-નૈગમાદિ (૧૧) સમવતાર– સામાયિકપર સાત નય ઉતારવા (૧૨) અનુમત–કયા નય સામાયિકને સ્વીકારે છે ? નૈગમ, સંગ્રહ, વ્યવહાર, આ ત્રણ નય, તપ, સ યમરૂપ ચારિત્રસામાયિ— કને, નિગ્ન પ્રવચનરૂપ શ્રુતસામાયિકને અને સમ્યક્ત્વસામાયિકને સ્વીકારે છે ૠજુત્રાદિ ચારે નયેા સમતારૂપ ચારિત્રસામાયિકને જ સ્વીકારે છે . (૧૩) કિમગુણુયુક્તજીવને સામાયિક છે ઈત્યાદિ (૧૪) સામાયિક કેટલા પ્રકારની છે? સામાયિક ત્રણ પ્રકારની છે (૧) સમ્યક્ત્વસામાયિક (૨) શ્રુતસામાયિક અને (૩) ચારિત્રસામાયિક (૧૫) કયા પુરૂષની સામાયિક ? જેને આત્મા સમાધિમા હેાય તેની સામાયિક. (૧૬) કયા સ્થાનમા સામાયિક ? આ ક્ષેત્રમા, ૩, ૪, ૫ મા આરા, મનુષ્યગતિ આદિ ઘણા ખેલના સંચેાગમાં સામાયિક. (૧૭) સામાયિક કાના મા ? સદ્રવ્યમાં સમતાભાવરૂપસામાચિક હાય(૧૮)કેવી રીતે