________________
૩૭૮
नामनिष्फण्णे - सामाइए । से समासओ चरविहे पण्णत्ते, तं जहा - णामसामाइए ठेवणासामाइए दव्वसामाइए भावसामाइए । णामठवणाओ पुव्वं भणियाओ । दव्वसामाइएवि तदेव, जाव से तं भवियसरीरदव्य सामाइए ।
से किं वं जाणयसरीरभवियसरीवइरित्ते दव्वसामाइए ?
जाण सरीर भविसरीरवइरित्ते दव्वसामाइए-पत्तयपोत्थयलिहिए । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए । से तं णोआगमओ दव्वसामाइए । सेतं दव्वसामाइए ।
से कि त भावसामाइए ?
भावसामाइए दुविहे पण्णत्ते, तं जहा - आगमओ ये नोआगमओ य ।
से किं तं आगमओ भावसामाइए
आगमओ भावसामाइए - जाणए ઉનકો | સેતું ગામો માવા૬૫ {
से कि तं नोआगमओ भाव
सामाइए ?
નિક્ષેપનિરૂપણુ
ઉત્તર-સામાયિક તથા ચતુર્વિંશતિસ્તવ આદિ વિશેષનામે નામનિષ્પન્નનિક્ષેપ કહેવાય છે. તે સામાયિકના ૪ પ્રકારો કહેવામા આન્યા છે. તે આ પ્રમાણે- (૧) નામસા– માયિક (૨) સ્થાપનાસામાયિક (૩) દ્રવ્યસામાયિક અને (૪) ભાવસામાયિક. નામસામાયિક અને સ્થાપનાસામાયિકનુ સ્વરૂપ પૂર્વવત્ જાણવું. દ્રવ્યસામાયિકના વર્ણનમાં ભવ્યશરીરદ્રવ્યસામાયિક સુધીનું વર્ણન દ્રવ્યઆવશ્યકની જેમ જાણુવું.
પ્રશ્ન- ભતે 1 જ્ઞશરીરભબ્યુશરીરવ્યતિરિકત દ્રઅસામાયિક શુ' છે ?
3
ઉત્તર- પત્ર અથવા પુસ્તકમા લિખિત સામાર્ચે આ પદ જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિકતદ્રવ્યસામાયિક છે. આ પ્રમાણે નાઆગમથી દ્રવ્યસામાયિકના સ્વરૂપનુ કથન જાણવું
.
પ્રશ્ન- ભ તે । ભાવસામાયિક શું છે ?
ઉત્તર- ભાવસામાયિકના બે પ્રકાર છે તે આ પ્રમાણે- (૧) આગમથી ભાવસામાયિક અને (ર) નાઆગમથી ભાવસામાયિક પ્રશ્ન- ભંતે ! આગમભાવસામાયિક
શુ છે ?
તેમાં
ઉત્તર- સામાયિકાદિ પદ્મના સાતા ઉપમેયુકત હાય તેવા નાયક આત્મા આગમાપેક્ષાએ ભાવસામાયિક છે
પ્રશ્ન- સ તે ! ને આગમભાવસામાયિક
શુ છે ?