________________
૩૬૫
અનુગદ્વાર સૂત્ર
पुच्वं वणियाओ।
અધ્યયન અને (૪) ભાવઅધ્યયન. નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યક જેવું જ જાણવું.
से किं तं दव्यज्झयणे?
दव्यज्झयणे-दुविहे पण्णत्ते, तं जहा आगमओ य णोआगमओ य ।
પ્રશ્ન- ભંતે 1 દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દ્રવ્યઅધ્યયનના ૨ પ્રકાર કહેવામાં આવ્યા છે (૧) આગમથી અને (૨) નોઆગમથી
से किं तं आगमओ दव्यज्झयणे?
आगमओ दव्यज्झयणे-जस्स णं अज्झयणत्तिपयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव एवं जावइया अणुवउत्ता आगमओ तावइआई दव्यज्मयणाई । एवमेव ववहारस्सवि । संगहस्स णं एगो वा अणेगो वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्यज्झयणं । दव्यज्झयणाणि वा से एगे दवज्झयणे। उज्जुमुयस्य एगो अणुवउत्तो आगमओ एक दव्यज्झयणं पुढचं नेच्छइ, तिण्हं सद्दनयाणं जाणए अणुवउत्ते अवत्थु कहा ? जद जाणए अणुवउत्ते न भवइ जइ अणुवउत्ते जाणएणं भवइ, तम्हा णत्थि आगमओ दवज्झयणं । से तं भागमा दबज्झयणे।।
પ્રશ્ન- આગમથી દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- જેણે “અધ્યયન' આ પદ શીખ્યું છે, પિતાના આત્મમાં સ્થિત, જિત, પરિમિત કર્યું છે યાવત ઉપગ શૂન્ય છે. તે આગમથી દ્રવ્યાધ્યયન કહેવાય છે. નૈગમનયની અપેક્ષાએ જેટલા અનુપયુકત જીવે છે તેટલા આગમથી દ્રવ્યાધ્યયન છે વ્યવહારનયની માન્યતા નિગમનની જેમ જ છે. સંગ્રહનય એક હોય કે અનેક, અનુપયુક્ત આત્માઓને એક આગમદ્રવ્યાધ્યયન જ કહે છે. અનુસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુકત આત્મા એક આગમ દ્રવ્યાધ્યયન છે.તે નયભેદોને સ્વીકારતા નથી. ત્રણ શબ્દનય જ્ઞાયક જે અનુપયુક્ત હોય તે તેને અવસ્તુઅસત્ માને છે કારણ કે જ્ઞાયક અનુપયુક્ત સ ભવી જ ન શકે અને જે તે અનુપયુકત હોય તે જ્ઞાયક ન કહેવાય. માટે આગમ દ્રવ્યાયનને સ ભવ નથી. આવુ આગમદ્વિવ્યાધ્યનનું સ્વરૂપ છે.
से कितं णाआगमओ दवज्झ
પ્રશ્ન- ભ તે! ને આગમધ્યયન શું છે?