________________
a૫૦
પ્રમાણુનિરૂપણ
मुयक्खंधसंखा, अंगसंखा । से तं कालियमयपरिमाणसंखा ?
રૂપ પદોની સંખ્યા, ગાથાસંખ્યા- પ્રાકૃતમાં લખાયેલ છંદ વિશેષરૂપ ગાથાની સંખ્યા,
લેકસંખ્યા, વેઠસંખ્યા- છંદવિશેષની સંખ્યા, નિર્યુકિતઓની સંખ્યા, અનુગદ્વારાની સંખ્યા, ઉદ્દેશકસંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રુતસ્કન્ધસંખ્યા, અગસંખ્યા વગેરે કાલિ શ્રુત પરિમાણ સંખ્યા છે. આ સર્વે સં ખ્યાત છે.
પ્રશ્ન- સંતે! દષ્ટિવાદકૃતપરિમાણુંખ્યા શું છે?
સ
से कि तं दिठिवायसुयपरिमाणવાં ?
दिहिवायसुयपरिमाणरांखा-अणेगविहा पण्णत्ता, तं जहा-पज्जवसंखा जाव अणुओगदारसंखा, पाहुडसंखा, पाहुडियासंखा, पाहुडपाहुडियासंखा, वत्थुसंखा। से तं दिहिवायसुयपरिमापसंखा । से तं परिमाणसंखा ।
ઉત્તર- દૃષ્ટિવાદથત હરિનાણામંથાના અનેક પ્રકાર કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે- પર્યવસંખ્યા યાવતુ અનુયાગદ્વાર સંખ્યા, પ્રાભૃતસ ખ્યા, પ્રાકૃતિકાસ ખ્યા, પ્રાભૃતપ્રાકૃતિકાસ ખ્યા અને વસ્તુસંખ્યા. આ પ્રમાણે દષ્ટિવાદબ્રુતપરિમાણસંખ્યા અને પરિમાણસંખ્યાનું સ્વરૂપ જાણવું.
પ્રશ્ન- ભંતે ' જ્ઞાનસંખ્યા શું છે?
से किं तं जाणणासंखा ?
जाणणासंखा-जो जं जाणइ, तं जहा-सद सदिओ, गणियं गणिओ, निमित्तं नेमित्तिओ, कालं कालणाणी, वेज्जयं वेज्जो । से तं जाणणासंखा ॥
ઉત્તર– જ્ઞાનરૂપસંખ્યા જ્ઞાનસ ખ્યા છે. (જ્ઞાનસ ખ્યા છે જેને જાણે તે રૂપ હોય છે) તે આ પ્રમાણે– શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણ– નાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની, વૈદકને જાણનાર વૈદ્ય, આ જ્ઞાન સંખ્યાનું સ્વરૂપ છે.
પ્રશ્ન- ભતે! ગણનાસ ખ્યા શું છે?
२३३. से किं तं गणणासंखा?
૨૩૩.
गणणाखा-एको गणणं न ક, કુમિયા, તો - ज्जए असंखेज्जए अणंतए ।
ઉત્તર– “આ આટલા છે? આ રૂપમાં જે ગણત્રી છે તે ગણુનારૂપ સંખ્યા તે ગણનાસ ખ્યા કહી છે. એક– (૧) ગણના ન કહેવાય, બે આદિરૂપ ગણના સંખ્યા જાણવી. સંખ્યાત, અસંખ્યાત અને અનંત આ ત્રણ પ્રકારની ગણના સંખ્યા જાણાવી.