SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ અનુગાર - जहन्नेणं अंतोमुहत्तं, उकासेणं वावीस वारुहस्साई अतामुहुर्गुणाई । एवं सेस६इंयाणंपि पुच्छावयण भाणियव्यं । ઉત્કૃષ્ટ અતિમુહૂર્તની છે. બાદરપૃથ્વીકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃ. ૨ હજાર વર્ષની છે. અપર્યાપ્તક બાદર પૃથ્વી કાયિક જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ રિથતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદરપૃથ્વીકાયિક જીવની સ્થિતિ જઘન્ય અતર્મુહૂર્તની અને ઉકૃષ્ટ અ તમું– હુર્તજૂન ૨૨ હજાર વર્ષની છે શેષ કાર્યો સબ ધી પ્રશ્નો પણ સમજી લેવા જોઈએ ઉત્તર આ પ્રમાણે છે સામાન્યરૂપે અપકયિક જીની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ અપકાયિક, તથા અપર્યાપ્તક અને પર્યાપ્તક સૂક્ષ્મ અપકાયિક જીવની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અ તમુહૂર્વપ્રમાણ છે. બાદરઅપકારિક જીની સ્થિતિ, સામાન્ય અપકાયની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે છે. અપર્યાપ્તક બાદર અપકાયિકજીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે પર્યાપ્તક બદાર અપકાયિકજીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂ ન્યૂન સાત હજાર વર્ષની છે आउकाइयाणं जहन्नेणं अंतामुहुत्तं उकासेणं सत्तवाससहस्साई । मुहुमआउकाइयाणं ओहियाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं तिण्ह वि जद्दण्णेण वि अतोमुहुत्त उक्कोसेणवि अतोमुहत्तं । बादरआउमाइयाणं जहा ओहियाणं । अपज्जत्तगवादर आउकाइयाणं जहन्नेण वि अंतोमुहुत्त, उक्कोसेण वि अंतामुहुत्तं । पज्जत्तगवादरआउकाइयाणं जहन्नेण अंतामुहतं, उक्कोसेणं सत्त वा परहस्साई अंतोमुहुत्तणाई । तेउवा, याणं जहण्णेण अंतोमुहुत्तं, उकारण तिण्णि राइंदियाई । मृहुमतेउकाइयाण ओहियाणं अपज्जत्तगाणं पज्जनगाणं तिण्ह वि जहण्णेणं वि अंतोमुहत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । चादरतेउकाइयाण जहणेण अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि राइंदियाई । अपज्जत्तगवादरतेउकाडयाणं जहण्णे वि अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहत्तं । पज्जत्तगवादरतेउकाइयाणं जहम्नेण अतोमुहुत्तं, उक्कोसेण तिण्णि राईदिપારું યંતમુહુતુળારૂં . સામાન્યરૂપે તેજ કાયિકજીવની જઘન્ય રિથતિ અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહેરાત્રની છે સામાન્યરૂપે સૂક્ષ્મ તેજ કાયિક, મૂક્ષ્મ અપર્યાપ્ત તેજ કાયિક અને સૂક્ષ્મપર્યા પ્તતેજ કાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અ તમુહૂર્ત પ્રમાણ છે બાદરતેજ. કાયિક જીવની સિયતિ જઘન્ય અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહેરાત્ર છે. અપર્યાપ્તક તેજ કાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અતર્મુહુર્ત પ્રમાણ છે પર્યાપ્તક બાદરતેજ.કાયિક જીવોની જઘન્ય સ્થિતિ અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ તર્મુહર્ત ન્યૂન ત્રણે અહોરાત્રની છે -
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy