SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ અનુગદ્વાર निल्लेवे निहिए भवइ , से तं वावहारिए उद्धारपलिओवमे । “एएसि पल्लाणं कोडाकोडी हवेज दसगुणिया । तं वावहारियस्स उद्धारसागरोवमस्स g/ મરે પરિમા શો' કાઢવામાં આવે. તે જેટલા સમયમાં તેમાં વાલાઝની જરા માત્ર રજ ન રહે. વાલાગ્રન ડે પણ સંલેષ ન રહે, તેવી રીતે ખાલી થઈ જાય તેટલા સમયને વ્યાવહારિક આદર ઉદ્ધારપપમ કહે છે. આ પત્યેપમની કોટિ કેટિ દશગુણિત થઈ જાય. અર્થાત્ દશકોટિ વ્યવહાર પલ્યનો એક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. સાગર સાથે તુલના કરવામાં આવતી હોવાથી તેને સાગરેપમ કહે છે. પ્રશ્ન- આ વ્યાવહારિક ઉદ્ધાર પત્યેપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરેપમથી ક્યા પ્રજનની સિદ્ધિ થાય છે ? ઉત્તર- વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી કેઈપણ પ્રજનની સિદ્ધિ થતી નથી. (સૂક્ષ્મ પલ્યોપમ સમજવામાં સરળતા રહે તે માટે તેની પ્રરૂપણ કરવામાં આવે છે.) एएहिं वावहारियउद्धारपलिओवमसागरोवमेहि किं पओगणं? एएहिं वावहारियउद्धारपलिओवमसागरोवमेहिं णत्थि किंचिप्पओयण, केवल पण्णवणा पण्णविज्जड । से तं वावहारिए उद्धारपलिओवमे । से किं तं मुहुमे उद्धारपलिओ – રજે ? પ્રશ્ન- હે ભદત ! સૂક્ષ્મ ઉદ્ધાર પમનું સ્વરૂપ કેવું છે ? सुहुमे उद्धारपलिओवमे-से जहा नामए पल्ले सिया जोगणं आयामविक्खंभेणं, जोगणं उव्वेहेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले"एगाहिय बेयाहिय तेयाहिय जाव सत्तरत्तरूढाणं । संमढे संनिचिए भरिए वालग्गकोडीणं ॥१॥ तत्थ णं एगमेगे वालग्गे असंखिज्जाइं खंडाई कज्जइ, ते णं वालग्गखंडा दिटिओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहमस्स पणग जीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा । ते णं वालग्गखंडा णो अग्गी डहेज्जा, णो ઉત્તર-સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે- કઈ પુરૂષ એક એજન લાબે, એક જન પહોળો અને એક જન ઊંડો અને કંઈક ઓછો પછભાગ અધિક ત્રણ એજનની પરિઘવાળે પલ્ય હોય, આ પલ્યને એકબે-ત્રણ યાવત્ સાત દિવસ સુધીના બાલાગ્રોથી ઠાસી-ઠાસીને ભરી દેવામાં આવે. તેમા રહેલા એક-એક બાલાનો અસખ્યાત –અસ ખ્યાત ભાગ કરવામાં આવે આ બાલાઝના દૃષિવિષયભૂત થનાર એટલે નિર્મળ ચક્ષુથી જેવા ગ્ય પદાર્થની અપેક્ષાએ અસ ખ્યાતમાં ભાગ હોય છે અને
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy