________________
શ્રમણ ભગવાન્ મહાવીરના ૨૫૦૦ મા નિવણમહોત્સવના ઉપલક્ષ્યમાં
પ્રેમ–જિનાગરમ પ્રકાશન, ગ્રંથાંક : “૮-૯”
નન્દીસૂત્ર
અને
અનુયોગદ્વાર સૂત્ર
[ ગુજરાતી અનુવાદ સહિત ]
: અનુવાદક : વિદ્યાર્થિની ભદ્રાબેન
: સમ્પાદક : પં. શોભાચન્દ્ર ભારિકલ
• પ્રકાશક :
પ્રેમ-જિનાગમ પ્રકાશન સમિતિ, ઘાટકેપર.