SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૫ અગદ્વાર - सणेकुमारे तहा माहिदे वि भाणियव्या, वंभलंत गेसु भवधारणिज्जा जहन्नेण अंगुलस्स असंखेज्जइभाग उकासेण । पंच रयणीओ, उत्तरवेउविया जहा सेोहम्मे । मामुक्कसहस्सारेसु भवधारणिज्जा जइन्नेण अंगुलस्स अखेज्जइभाग उक्के सेण चत्तारि रयणीओ, उत्तरवेउबिया जहा सोहम्मे । आणय--पाणय--आरण--अच्चुएस चउसु वि भवधारणिज्जा जहन्नेण अंगुलस्स असंखेज्जइभाग उक्कोसेण तिण्णि रयणीओ, उत्तरवेउन्विया जहा सोहम्मे । જેટલી અવગાહના મહેન્દ્રકલ્પમાં જાણવી. • બ્રહ્મ અને લાતક આ બે કપમાં ભવધાર- .. ણીય અવગાહુના જન્ય અંગુલના અસં– ખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચરત્નિ પ્રમાણ છે ઉત્તરકિય અવગાહના સૌધર્મક૯પ પ્રમાણે છે મહાશુક્ર અને સહસ્ત્રાર આ બે કપમાં ભવધારણીય અવગાડના જઘન્ય અ ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્પષ્ટ અવગાહના ચાર પત્નિ પ્રમાણ છે. ઉત્તરઐકિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી. આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અખાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્નિની છે. તેઓની ઉત્તરક્રિય અવગાહના સૌધર્મક૯પ પ્રમાણે જાણવી પ્રશ્ન- ભદંત | ગ્રેવેયક દેવેની શરી– રાવગાહના કેટલી છે? गेवेज्जगदेवाणं भंते । के महालिया मरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! एगे भवधारणिज्जे सरीरगे पण्णत्ते, से जहन्नेणं अंगुलस्स असंखे नहभागं उक्कासेणं दुन्नि रग ઉત્તર- હે ગૌતમ ! રૈવેયક દેવેને ભવધારણીય અવગાહના જ હોય છે, ઉત્તરશૈક્રિય અવગાહના હોતી નથી (કેમકે તે દેવે ઉત્તરઐક્રિય કરતા નથી ). તે જઘન્ય ગલન અસ ખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બે ત્નિપ્રમાણ હોય છે. પ્રશ્ન- ભદત ! અનુત્તરવિમાનો ના દેવોની શરીરવગાહના કેટલી હોય છે ? अणुत्तरोववादयदेवाणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! भवधारणिज्जे सरीरगे। से जहन्नेणं अंगुलल्स असंखेजडभाग. उकासेणं एगा रयणी । ઉત્તર- ગૌતમ ! ભવધારણીય અવગાહના જઘન્ય અ ગુલના અસ ખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક રસ્નિપ્રમાણુ હોય છે. ઉત્તરક્રિયઅવગાહના ત્યા પણ હોતી નથી से समासओ तिविहे पण्णत्ते, तं સૂરચંગ, પંચાંગુ ઘfછે તે ઉભેંધાગુલ સક્ષેપથી ત્રણ પ્રકારને છે. તે આ પ્રમાણે- સુઝુલ, પ્રતગુલ,
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy