________________
२७१
ચપચેન્દ્રિય જીની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજચતુષ્પાદ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીની જઘન્ય અવગાહના અગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ, ઉત્કૃષ્ટ છ ગાઉપ્રમાણ છે.
અનુગદ્વાણ
सेणं छ गाउयाई । अपज्जत्तगगम्भवक्कंतियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण वि अंगुलस्स असंखेजडभागं । पज्जत्तगगभवक्कंतियचउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेण छ गाउयाई ।
उरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहनेणं अंगुलस्स अांखेजईभागं उक्कोसेण जोयणेसहस्सं । समुच्छिमउरपरि सप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेण अंगुलस्स असंखेज्जडभागं उक्कोसेण जोयणपुहुत्तं, अपज्जत्तगसंमुच्छिमउरपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जदमागं उकोसेग वि अंगुलस्स असं. खेज्जहभागं । पज्जत्तगसंमुच्छिमउरपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणियाण पुच्छा, गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जामागं उक्कोसेगं जोयणहत्तं । गभरवतियउरपरिसप्पथलयरपचेंदिशतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेजहभागं उक्कोसेणं जोयणसहस्सं । अपज्जत्लगम्भवतियउरपरिसप्पथलयरपोंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहणणं अंगुलस्स असखेजइमार्ग उक्कोसेण वि अंगुलस्स असंखेज्जहभागं । पज्जत्तगगम्भवक्कंतियउरपरिसप्पथलयरपर्चेदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जहभागं उक्कोसेणं जोपणसहस्सं
સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતિર્યચપંચેન્દ્રિય જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ૧ હજાર એજનની છે. સંમૂછિંમઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપ ચેન્દ્રિયજેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ
જનપૃથત્વ છે. અપર્યાપ્તક સંમૂછિંમઉરપરિસર્ષ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જેની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તક સમૃછિંમ ઉરપરિસર્ષ સ્થળચર તિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવ ગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપથફત્વ છે. સામાન્યરૂપે ગર્ભજઉંરપરિસર્પ સ્થળચર નિર્યચપંચેન્દ્રિય છિની જઘન્ય અવગાહના અંગુલના અસં
ખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ હજાર માજના પ્રમાણ છે અપર્યાપ્તક ગર્ભજઉરપ રિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય ની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. પર્યાપ્તકગર્ભજ ઉરપરિસર્પ સ્થળચરતિર્યચપંચેન્દ્રિયજીની જઘન્ય અવગાહના અંગુલના અસ ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ હજાર જનની છે.