________________
નંદીસૂત્ર
सुयसागरपारगं धीरं ॥
રૂ. વંમ મધમાં,
तत्तो वंदे य भद्दगुत्तं च । तत्तो य अज्जवइरं,
तवनियमगुणेहिं वइरसमं ॥ ૩૨. वंदामि अज्जरक्खियखमणे,
रक्खियचरित्तसव्वस्से । रयणकरंडगभूओ, अणुओगो रक्खिओ जेहिं ।।
३३. नाणम्मि दंसणम्मि य,
तवविणए णिश्चकालमुज्जुत्तं । મળે નંદ્રિકા,
सिरसा वंदे पसनमणं ॥ ३४. बड्दउ वायगवंसो,
જ - નહી ! વીરા - રા મંજિગ
कम्मप्पयडि-प्पहाणाणं ।। ३५. जच्चंजणधाउसमप्पहाणं,
मुद्दियकुवलयनिहाणं । वढउ वायगवंसो,
रेवइनक्खत्तनामाणं ॥ ३६. अयलपुरा मिक्खते,
कालियमुय-आणुओगिए धीरे । ઉમા -લી, वायर्गपयमुत्तम परे ॥
દિપાવનાર, તથા ધૃતસાગરના પારગામી, પૈર્ય આદિ ગુણોથી સમ્પન્ન એવા આર્યમંગુને
વંદન કરું છું. ૩૧. આર્ય ધર્માચાર્યને અને આર્ય શ્રી ભદ્રગુપ્તને
વંદન કરું છું, ત્યાર પછી તપ-નિયમ આદિ ગુણોથી સમ્પન્ન, વાસમાન દઢ આચાર્ય
શ્રી આર્યવા સ્વામીને વંદન કરું છું. ૩૨. જેઓએ પિતાના તથા બધા સંયમી
મુનિઓના સર્વસ્વ સમાન ચારિત્ર-સંયમની રક્ષા કરી છે, તેમજ જેઓએ રત્નોની પેટી સદશ અનુગની રક્ષા કરી છે તે તપસ્વીરાજ
આચાર્ય આર્ય રક્ષિતને વંદન કરું છું. ૩૩. જેઓ જ્ઞાન, દર્શન તપ, વિનયાદિ ગુણોમાં
સર્વદા અપ્રમાદી હતા, રાગ-દ્વેષ ન હોવાથી પ્રસન્ન ચિત્તવાળા હતા, એવા આર્ય
નદિલ ક્ષપણુકને મસ્તક નમાવી વંદન કરું છું. ૩૪. - વ્યાકરણ અથવા પ્રશ્નવ્યાકરણમાં નિષ્ણાત,
પિડવિશુદ્ધિ આદિ તથા ભગના જ્ઞાતા, કર્મ પ્રકૃતિની પ્રરૂપણ કરવામાં પ્રધાન એવા આર્ય નાગહસ્તીને વાચકવંશ યશવંશની
જેમ વૃદ્ધિ પામો. ૩૫. ઉત્તમ જાતિના અંજન ધાતુ તુલ્ય પ્રભાથી
યુકત, પાકેલ દ્રાક્ષ અને નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિથી યુકત,આર્ય વતિ
નક્ષત્રને વાચક વંશ વૃદ્ધિ પામે, ૩૬. જે અચલપુરમાં દીક્ષિત થયા અને કાલિકે
શ્રુતની વ્યાખ્યા કરવામાં નિપુણ તથા ધીર હતા, એવા ઊત્તમ વાચક પદને પ્રાપ્ત થયેલા બ્રહ્મદીપક શાખાના સિહાચાર્યને વંદન કરું છું.