________________
અનુચાગદ્વાર
૫
આદિ, મહાપથ રાજમાર્ગ, પથ-સામાન્ય માર્ગ, શકટ—ગાડું, યાન-રથ, યુગ્ય-વિશેષ પ્રકારની પાલખી, ગિલ્લિ, શિલ્લિ—વિશેષ પ્રકારની સવારી, શિખિકા-સામાન્ય પાલખી, ચન્દ્રમાનિકા- પુરૂષત્રમાણુ લાંબુ યાન વિશેષ, લૌહી-લેાખંડની નાની કડાઇ, લેાહકટાહ– મધ્યમ પ્રમાણવાળી કડાઇ, કટિલ્લક—ઘણીમાટી કડાઇ, ભાંડ–માટીના પાત્રા, અમત્રકાંસાના પાત્રા, ઉપકરણ-ગાર્હ સ્થિક કામમાં વપરાતી વસ્તુ, પેાતાના યુગમાં ઉત્પન્ન થયેલ વસ્તુએ તેમજ ચૈાજન આ સનું માપ કરવામાં આવે છે. અર્થાત્ આ બધી અશાશ્વેત વસ્તુએ આત્માંશુલથી માપવામાં આવે છે.
તે આત્માંગુલ સક્ષેપથી ત્રણ પ્રકારમાં વિભકત થાય છે (૧) સૂચ્ય’ગુલ (૨) પ્રતરાંગુલ અને (૩) ધનાંશુલ એક 'ગુલ લાંખી અને એક પ્રદેશપ્રમાણે પહેાળી આકાશપ્રદેશો ની શ્રેણીનુ નામ સૂચ્ચ'ગુલ છે.આ સૂયંગુલ પરિમિત સ્થાનમાં અસ`ખ્યાત પ્રદેશ હેાય છે, તસૂચી આકારે ( · · · આ રીતે ) ગાઠવાયેલ હાય છે. સૂચીને સૂચીથી ગણુતાં પ્રતરાંગુલ અને છે, અસત્ કલ્પનાથી સૂચીના ત્રણ પ્રદેશ માનવામાં આવે તે ૩ ને ૩ થી ગણતાં ગુણુનફલરૂપ ૯ પ્રદેશ પ્રતરાંગુલરૂપ જાણુવા, તેની સ્થાપના [ ::: ] આ પ્રમાણે છે. સૂચી સાથે પ્રતરને ગુણતાં ધનાંગુલ થાય છે. પના પ્રમાણે ૩ અને ૯ ના ગુણુનફળરૂપ ૨૭ પ્રદેશ ઘનાંગુલ થાય છે. તેની સ્થાપના આ રીતે થાય છે,
પ્રશ્ન- ભઈજ્જત ! સૂયંગુલ, પ્રતરાંગુ અને ઘનાંગુલ, આ ત્રણમાં કાણુ કાનાથી અલ્પ, ખરાખર અથવા વિશેષાધિક છે ?