________________
અgયાગદ્વાર
૨૫૭
आयंगुले-जे णं जया मणुस्सा भवंति ते सिं णं तथा अप्पणो अंगुलेणं दुवालस अंगुलाई मुह, नवमुहाई पुरिसे पमाणजुत्ते भवइ, दोण्णिए पुरिसे माणजुत्ते भवड, अद्धभार तुल्लमाणे पुरिसे उम्माणजुत्ते भवइ ।
__ माणुम्माणपमाणजुत्ता लक्षणचंजणगुणहि उवधेया। उत्तमकुलप्पस्या उत्तमपुरिसा मुणेयया ॥१॥
हीति पुण अहियपुरिसा, अहसर्थ अंगुलाण उबिद्धा । छण्णउइ अहमपुरिसा, वउत्तरं मझिमिल्ला उ ॥२॥
हीणा पा अहिया यो, जे खल सरसत्ससारपरिहीणा । ते उत्तमपुरिसाणं अवस्स-पेसत्तणमुति ॥३॥
एएणं अंगुलपमाणेणं छ अंगुलाई पाभो, दो पाया विहत्थी, दो बिहत्थीओ रयणी, दो श्यणीओ कुच्छी, दो कुच्छीओ दंड, धणू, जुगे, नालिया, अक्खे, मुसले, दो घणुसहस्साई गाउयं, बत्तारि गाउयाई जोयणं ।।
ઉતર– જે કાળમા જે પુરૂષ હોય તેમના અંગુલને આત્માંશુલ કહે છે ૧૨ આત્માગુલનું એક મુખ, નવમુખ માણુ વાળે એટલે ૧૦૮ આત્માંશુલની ઊંચાઈવાળા પુરુષ પ્રમાણયુક્ત કહેવાય છે. દ્રણિક પુરુષ માનયુક્ત હોય છે અર્થાત દ્રોણ-જળથી પરિપૂર્ણ મટી જળકુડીમાં પુરુષ પ્રવેશે તેના પ્રવેશવાથી દ્રોણ જલ બહાર નીકળી જાય તે તે પુરુષ માનયુક્ત માનવામાં આવે છે, અદ્ધભાર પ્રમાણ તુલિત પુરુષ ઉન્માનયુકત હોય છે. તાત્પર્ય એ છે કે ત્રાજવામાં તળવાથી જે પુરુષ અધભાર વજનવાળો હોય તે ઉન્માન પ્રમાણથી યુકત હોય છે. ચક્રવતી આદિ ઉત્તમપુરુષ ઉન્માન પ્રમાણુ યુક્ત, શ'ખ, સ્વસ્તિક વગેરે લક્ષણે, ભષા, તિલક, તલાદિ વ્યંજન અને ઔદાર્યાદિ ગુણોથી સંપન્ન હોય અને ઉગ્રકુલ આદિ ઉત્તમફલેમાં જન્મ પ્રાપ્ત કરે છે, ઉત્તમપુરુષ પિતાના અશુલથી ૧૦૮ અંગુલ, અધમપુરુષ ૯૬ અંશુલ અને મધ્યમપુરૂષ ૧૦૪ બગુલ ઉચા હાથ છે, આ હીન તથા મધ્યમ પુરૂની વાણી જને પાદેય અને ધીર, ગભીર નથી હોતી. તે માનસિક સ્થિતિથી હીન હોય છે અને શુભમુહુગલેના ઉપચયથી ઉત્પન્ન થનાર શારીરિકશકિતથી રહિત હોય છે. તે અશુભ કર્મોદયના પ્રભાવથી ઉત્તમ પુરૂના દાસત્વને પ્રાપ્ત થાય છે. (જે હીન હોય પરંતુ શદિ ગુણોથી સંપન્ન હોય તે તે બધા ઉત્તમકેટિમાં જ પરિગતિ થાય છે) પૂકત છ અંગુલને એક “પાદ' હોય છે, બે પાકની એક વિતસ્તિ હોય છે. બે વિતસ્તિની એક રનિ, બે રાત્રિની એક કુક્ષિ હોય છે. દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુસલ બે કુક્ષિ પ્રમાણુ હોય છે. બે હજાર ધનુષને એક ગબ્બત (કેષ) અને ચાર ગળ્યુત બરાબર એક જ હોય છે.