________________
૨૩૮
सोरट्ठए मरहट्ठए कुंकणए । से तं खेत्तसंजोगे।
से किं तं कालसंजोगे ?
कालसंजोगे-सुसममुसमाए, सुसमाए, मुसमदूसमाए दूसममुसमाए, दूसमाए दूसमदृसमाए । अहवा पावसए वासारत्तए, सरदए, हेमंतए वसंतए गिम्हए । से तं कालसंजोगे ।
નામ નિરૂપણે છે, આ રમ્યવષય છે, આ દેવકુરુક્ષેત્રીય છે, આ ઉત્તરકુરુક્ષેત્રીય છે, આ પૂર્વવિદેહનો છે આ અપરવિદેહને છે અથવા તે આ મગધનો છે, આ માલવક છે, આ સૌરાષ્ટ્રક છે, આ મહારાષ્ટ્રીયન છે, આ કેકણુક છે આ સર્વનામો ક્ષેત્રસંગથી નિષ્પન્નનામ છે.
પ્રશ્ન- કાળસંગથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કાળના સંગે આધારે ઉત્પન્ન થતાં નામ આ પ્રમાણે છે- આ સુષમ-સુષમ કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમ સુષમજ” છે, આ સુષમ-સુંદર-સુખદૂકાળમાં ઉત્પન્ન થવાથી “સુષમજ” છે, આ સુષમ દુષમ-સુંદરતા ઘણી અને વિષમતા ઘેડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી “સુષમદુષમજ, છે, આ દુષમસુષમ– વિષમતા ઘણીને સુંદરતા થોડી એવા કાળમાં ઉત્પન્ન થવાથી
દુષમસુષમજ” છે, આ દુષમ- તદ્દન વિષમતા હોય તેવા કાળમાં ઉત્પન્ન થવાથી દુષમજ” છે, આ દુષમદુષમા- ઘણા ત્રાસદાયક કાળમાં ઉત્પન્ન થવાથી “દુષમદુષમજ છે. એમ નામ આપવું અથવા આ પ્રાવૃષિક (વર્ષના પ્રારંભકાળમાં ઉત્પન્ન થયેલી છે, વષરાત્રિક (વર્ષના અંતમાં ઉત્પન્ન થયેલ) છે, આ શારદ (શરદઋતુમાં ઉત્પન્ન થયેલ) છે, આ હૈમન્તક છે, આ વાસન્તક છે, આ ગ્રીષ્મક છે. આ સર્વ નામે કાળસંગથી નિષ્પન્ન નામ છે.
से कि तं भावसंजोगे ?
भावसंजोगे-दुविहे पण्णत्ते, तं જા– મા જ છે
પ્રશ્ન– ભવસાગનિષ્પનનામનુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભાવસાગના બે પ્રકારે છે. (૧) પ્રશસ્તભાવસગ અને (૨) અપ્રશસ્તભાવસંગ