SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ અનુગદ્વાર सज्ज रवइ मुयंगो, गोमुही रिसह सरं । संखो रवइ गंधारं, मज्झिमं पुण झल्लरी ॥६॥ चउचरणपइट्टाणा, गोहिया पंचमं सरं । आडंबरो धेवइयं, महाभेरी य सत्तमं ॥७॥ ષડ્ડજસ્વર નીકળે છે. ગેમુખીવાદ્યમાંથી ઋષભસ્વર નીકળે છે. શંખમાથી ગાંધારસ્વર નીકળે છે. ઝાલરમાંથી મધ્યમ સ્વર નીકળે છે. ગધિકા-વાઘવિશેષમાંથી પાંચમસ્વર નીકળે છે આડખર (પટહ) માથી ધવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. ૨૬૪. p [ સત્તા રાજા સર– ૧૬૪. क्खणा पण्णत्ता, तं जहा सज्जेण लहइ वित्ति, कयं च न विणस्सइ । गावो पुत्ता य मित्ता य, नारीणं होइ वल्लहो ॥१॥ रिसहेण उ एसज्जं, सेणावच्चं धणाणि य । वत्थ गधमलंकारं, इत्थीओ सयणाणि य ॥२॥ गंधारे गीयजुत्तिण्णा, वजवित्ती कलाहिंया । हवंति कहो पण्णा, जे अण्णे सत्थपारगा ॥३॥ मज्झिमस्सरसंपन्ना, हवति सुहजीविणो । खायई पियई देई, मज्झिमस्सरमस्सिओ ॥४॥ पंचमस्सरसंपन्ना हवंति पुढवीवई । सूरा संगहकत्तारो अणेगगणनायगा।।५।। પ્રત્યેક સ્વરનું લક્ષણ પૃથ-પૃથફ હેવાથી આ સાત સ્વરેના સાત લક્ષણો છે, એમને સ બ ધ ફલ પ્રાપ્તિ સાથે છે. જેમકે- ષ૪ સ્વરથી ધનની પ્રાપ્તિ થાય છે ષડ્રજસ્વરવાળી વ્યક્તિના કરેલા કાર્યો નાશ પામતા નથી અર્થાત કાર્ય સિદ્ધ થાય છે તેને ગાયો, પુત્ર અને મિત્ર હોય છે. તે સ્ત્રીઓને બહુ જ પ્રિય હોય છે કાષભ સ્વરથી મનુષ્ય એશ્વર્યસંપન્ન હોય છે. તે સ્વરના પ્રભાવથી સેનાપતિત્વ, ધન, વસ્ત્રો, સુગ ધિત પદાર્થો, અલકારે, સ્ત્રીઓ તેમજ શયનાસનો મેળવે છે ગાધાર સ્વરથી ગાનારા શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કલાવિદોમાં શ્રેષ્ઠ ગણાય છે અને કાવ્યકાર હોય છે. તે અન્યશાડ્યોમાં પણ પારંગત હોય છે. મધ્યમ સ્વરવાળા સુખજીવી હોય છે મધ્યમસ્વરને આશ્રય લેનાર ઈચ્છા પ્રમાણે ખાય છે, પીવે છે અને બીજાને આપે છે પચમ સ્વરથી જે સંપન્ન હોય તે પૃથ્વીપતિ હોય છે શૂરવીર, સંગ્રહકરનાર અને અનેક ગણોનો નેતા હાય છે દૌવત સ્વરવાળા કલહપ્રિય હોય છે તેમજ સાકુનિક-પક્ષીનો શિકાર કરનાર, વાગુરિક–હરણોની હત્યા કરનાર, કરિકસૂવરનો શિકાર કરનાર તથા મત્સ્યબંધમાછલીઓને મારનાર હોય. નિષાદ સ્વરને આશ્રય લેનાર ચડાળ-રુદ્રકમાં, મુષ્ટિ પ્રહારકરનાર એવં અધમ જાતવાળે હાય,તે અન્ય પ્રકારના પાપકર્મમાં રત રહેનાર, ગવધ કરનાર તથા ચોરી કરનાર હોય છે. धेवयस्सरसंपन्ना हवंतिकलहप्पिया। साउणिया वग्गुरिण, सोयरिया વધા દા चंडाला मुटिया सेया, जे अप्ने पावकम्मिणो । गोघातगा य जे चोरा, णिसाय सरमस्सिया ॥७॥
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy