SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયેાગદ્વાર साइपारिणामिए अणेगविहे पण्णत्ते तं जहा - जुण्णसुरा जुण्णगुलो जुण्णघयं जुण्णतंदुला चेव । अब्भा य अव्भरुक्खा सझागंधव्त्रणगरा य ॥ १ ॥ उक्कावाया दिसादाहा गज्जियं विज्जू णिग्घाया वया जक्खा दित्ता धूमिया महिया रयुग्घाण चंदोवरागा सरोवरागा चंद्रपरिवेसा सूरपरिवेसा पडिचंदा पडिमरा इंदधणू उदगमच्छा विहसिया अमोदावासा वासधरा गामा णगरा घरा पव्वया पायाला भवणा निरयारयणप्पहा सकरप्पा वालुयप्पा पंकप्पहा धूमप्पा तमप्पा तमतमप्पा सोहम्मे जाव अच्चुए गेवेज्जे अणुत्तरे ईसिप्प - मारा परमाणुपोग्गले दुपए सिए जाव अणतपए सिए । से तं साइपारिणामए । से किं तं अणाइपारिणामिए ? " ૨૧૩ ઉત્તર- સાદિપારિણામિકભાવના અનેક પ્રકારો હેાય છે. જેમકે- જીણું સુરા, જીણુંગાળ, જીણુ ધી, જીણુ તદુલ ( ગાળાદિમાં છ તા પર્યાયરૂપ પરિણામ આવ્યું જીણું તારૂપ પર્યાય ઉત્પન્ન થઇ માટે તે સાદિ– પારિણામિકભાવ છે. ) અબ્ર-મેધ, અભ્રવૃક્ષવૃક્ષાકારે પરિણત મેઘ, સંધ્યા, ગંધČનગર, ઉલ્કાપાત, દિગ્દાહ કોઇ એક દિશામાં આકાશની અંદર પ્રજ્વલિત અગ્નિને આભાસ થવા, મેઘગર્જના, વિજળી, નિર્ભ્રાત-વિજળીપડવી ચૂપક-શુકલપક્ષના ત્રણદિવસના ખાળચદ્ર, યક્ષાદિપ્ત-આકાશમાં દેખાતી પિશાચાકૃતિજેવી અગ્નિ, ભૂમિકા–ધૂમસ, મહિકાજળયુક્ત ધુમસ, રોદ્ઘાત-દિશાએમાં ઉડતી ધૂળ, ચદ્રગ્રહણુ, સૂર્ય ગ્રહણ, ચંદ્રપરિવેષ-ચંદ્રને ફરતું પુદ્ગલપરમાણુઓનું મંડળ, સૂર્ય પરિવેષ, પ્રતિચ દ્ર–ઉત્પાતસૂચકચંદ્રનું દેખાવું, પ્રતિસૂર્ય, મેઘધનુષ, ઉદકમત્સ્ય-મેઘધનુષના ખ`ડ, કિિસતઆકાશમાં સંભળાતા ઉગ્રકડાકા, અમેાઘ સૂર્યાંદય અને સૂર્યાસ્તસમયે સૂર્યના કિરણાદ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ, વાસાભરતાદિ ક્ષેત્ર, વાસધરા-હિમવાનાદિ પર્વત, ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તમસ્તમ પ્રભા, સૌધર્મ થી અચ્યુત પ તના કલ્પ, ત્રૈવેયક, અનુત્તરવિમાના, ઇષત્પ્રાગભારાપૃથ્વી, પરમાણુપુદ્ગલ, દ્વિપ્રદેશિકથી લઈને અન તપ્રદેશીસ્કંધા, ( પુદ્ગલપરિણમનની અપેક્ષાએ ) સાદિપારિણામિકલાવ– ૨૫ છે. પ્રશ્ન— સ્વરૂપ કેવુ છે ? અનાદ્વિપારિણામિકભાવનું
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy