________________
૧૯૪
આનુપૂર્વી નિરૂપણ પ્રશ્ન-સામાચારી-આનુપૂવીનું સ્વરૂપ
૨૪. જે
તે સમાચાર માધુપુથ્વી
૧૪૧.
सामायारी आणुपुब्बी तिविहा पण्णत्ता, तं जहा-पुवाणुपुब्बी पच्छानुपुनी अणाणुपुब्बी।
ઉત્તર- સામાચારી એટલે શિષ્ટજને દ્વારા આચતિ કિયાકલાપરૂપ સમાચારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પર્વનુપૂર્વી, પાનુપૂર્વી, અને અનાનુપૂર્વી.
से किं तं पुब्बानुपुब्बी ? पुव्वाणुपुत्री-इच्छागारो, मिच्छाજો, , સાવસિયા, નિરીશિયા, વાપુરા, પુછા, છંબT, निमंतणा, उवसंपया । से तं पुवाणुપુત્રી !
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઈચ્છાકાર- કેઈના દબાણ વિના વ્રત આચરવાની ઈચ્છા કરવી, મિથ્યાકારઅકૃત્યનુ સેવન થઈ જતા પશ્ચાત્તાપદ્વારા ફરી ન સેવવામાટે નિશ્ચય કરે, તથાકારગુરૂના વચનોને “તશેત” કહીને સ્વીકારવા, આવશ્યકી–આવશ્યક કાર્ય માટે ઉપ શ્રયથી બહાર જવું હોય ત્યારે ગુરુને નિવેદન કરવું, નધિકી– કાર્ય કરી પાછા ફર્યાની ગુરુને સૂચના કરવી, અપ્રચ્છના- કઈ કાર્ય કરવામાટે ગુરુને પૂછવું, પ્રતિપ્રચ્છના– કાર્યને આર ભ કરતી વખતે ફરી ગુરુને પૂછવું અથવા કેઈ કાર્ય માટે ગુરુએ ના કહી હોય ત્યારે થોડીવાર પછી કાર્યની અનિવાર્યતા બતાવી પુન પૂછવું, છંદના- અન્ય સાજોગિક સાધુને પોતાના ભાગના આહારને ગ્રહણ કરવા વિનતી કરવી, નિમ ત્રણા– આહારાદિ વહોરી લાવી દેવા અન્ય સાધુને નિમ ત્રણ કરવું, ઉપસ પ– ગુરુની નિકટ રહેવું આ ક્રમે પદોની સ્થાપના કરવી તે પૂર્વાનુમૂવી સામાચારી છે.
પ્રશ્ન- પાનુપૂવીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ઉપસપતુથી લઈને ઈચ્છાકારપર્યત ઉલ્ટા કમથી સ્થાપના કરવી તે સામાચારીની પચ્ચાનુપૂર્વી છે
से किं तं पच्छाणुपुयी ।
पच्छाणुपुची-उवसंपया जाव इच्छागारो । से तं पच्छाणुपुची ।