________________
આનુપૂર્વી નિરૂપણ શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, * સાગરોપમ, અવસર્પિણ, ઉત્સર્પિણી, પુગલ પરિવર્ત, અતીતાદ્ધા, અનાગતાદ્ધા, સદ્ધા, આ ક્રમે પદોને ઉપન્યાસ કરે તે કાલથી પૂર્વાનુ પર્વ છે.
से किं तं पच्छाणु व्वी ?
पच्छाणुपुवी-सव्वद्धा अणागयद्धा जाव समए । से तं पच्छाणुपुव्वी।
પ્રશ્ન- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– સર્વોદ્ધા, અનાગતાદ્ધા યાવત સમય એ ઉલટા ક્રમથી પદની સ્થાપના કરવી તે પશ્ચાનું પર્વ છે
से किं तं अणाणुपुन्वी ?
अणाणुपुवी-एयाए चेव एगाइयाए इगुत्तरियाए अणंतगच्छगगए सेढीए अण्णमण्णभासो दुरूवृणो । से तं अणाणुपुची । अढवा ओवणिहिया कालाणुपुची तिविहा पण्णत्ता, तं जहापुवाणुपुची, पच्छाणुपुवी, अणाપુત્રી ?
से किं तं पुवाणुपुन्वी ? पुव्वाणुपुवी- एगसमयहिइए, दुसमयटिइए,तिसमयटिइए जाव दससमयट्टिइए संखिज्जसमयहिइए असंखिज्जसमयटिइए से त पुवाणुपुवी ।
પ્રશ્ન- અનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એક શ્રેણીની સ્થાપના કરી, એક એક ની વૃદ્ધિ કરતાં અનંતપર્વતની થઈ જશે, તેને પરસ્પર ગુણિત કરતા અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે તેમાથી આદિ અને અંતિમ ભાગોને બાદ કરવાથી શેષ ભંગ તે અનાનુપૂર્વી છે. અથવા ઔપનિધિ કી કલાનુ પૂવીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે તે આ પ્રમાણે- (૧) પવન પર્વ (૨) પશ્ચાનુપૂવી (૩) અનાનુપૂવી
પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવત દશસમયની સ્થિતિવાળા, સ ખ્યાત, અસ ખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ફમથી ઉપન્યાસ કરવો તે પૂર્વાનુમૂવી છે.
પ્રશ્ન- પશ્ચાતુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– અસ પ્રખ્યાત સમયની સ્થિતિ– વાળાથી લઈને એક સમય પર્ય તની સ્થિતિ વાળા જે દ્રવ્યવિશેષ છે, તેઓને ઉપન્યાસ પશ્ચાતુપર્વ છે.
से किं तं पच्छाणुपुब्बी ? पच्छाणुपुवी-असंखिज्जसमयटिइए जाव एगसमयटिइए । से त पच्छाજુપુત્રી ?