________________
૧૮૦
अणाणुपुबी एयाए चेव एगाइयाए इगुत्तरियाए सत्तगच्छगयाए सेढीए अन्नमम्नव्भासो दुरूवृणो । से तं अणाणुपुवी।
આનુપૂર્વી નિરૂપણ ઉત્તર- અધલક ક્ષેત્ર અનાનુપર્વ તે એક શ્રેણી સ્થાપિત કરી એક એકની વૃદ્ધિ કરતાં સાત પર્યન્તની થઈ જશે ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતા અન્ય અભ્યસ્ત રાશિ ઉત્પન્ન થાય છે. તેમાથી આદિ અને આતના બે ભાગો બાદ કરવાથી અનાનુન્હ બને છે
તિર્થક્ષેત્રાનુપૂરી ત્રણ પ્રકારની પ્રરૂપી છે, તે આ પ્રમાણે– પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂવી અને અનાનુપૂર્વી.
પ્રશ્ન- મધ્યકક્ષેત્રપૂર્ણાનુપૂર્વાનુ સ્વરૂપ કેવું છે?
૨૨૨. સિરિયો વેત્તાળુપુથ્વી તિવિ ૧૨૨.
पण्णत्ता, तं जहा, पुवाणुपुन्ची पच्छाणुपुची अणाणुपुब्बी।
से किं तं पुन्वाणुपुवी ?
पुव्वाणुपुव्वी -"जंबुद्दीवे लवणे, धायइ कालोय पुक्खरे वरुणे । खीर घय खोय नंदी,अरुणवरे कुंडले रुअगे। आभरणवत्थगंधे, उप्पलतिलए य पुढविनिहिरयणे । वासहरदहनईओ, विजया वक्खारकप्पिदा । कुरुमंदर आवासा, कूडा नक्खत्तचंदसूरा य । देवे नागे जक्खे भूए य सयंभूरमणे य । से तं पुन्वाणुपुव्वी
ઉત્તર- મલેકક્ષેત્રપૂર્વાનુuી તે જબૂદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડદ્વીપ, કાલેદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરેદસમુદ્ર, વરૂણદ્વીપ, વરુણદસમુદ્ર, ક્ષીરદ્વીપ, શીદસમુદ્ર, ધૃતદ્વીપ, વૃતાદસમુદ્ર, ઈશ્કવરદ્વીપ, ઈશ્નવરસમુદ્ર, નન્દીદ્વીપ, નન્દી સમુદ્ર, અરુણવરદ્વીપ, અરુણુવરસમુદ્ર, કુડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચકદ્વીપ, રુચકસમુદ્ર, આ બધા દ્વિીપ સમુદ્રો, અનુકમથી અવસ્થિત છે આગળ અસ ખ્યાત–અસંખ્યાત દ્વીપસમુદ્રોના અન્તમાં આભરંણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પૃથ્વી, નિધિ, રત્ન, વર્ષધર, હદ, નદી, વિજય, વક્ષસ્કાર, કપેન્દ્ર, કુરુ, મન્દર, આવાસ, કૂટ, નક્ષત્ર, ચક્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત, આદિના પર્યાયવાચક સદશનામવાળા એક–એક દ્વીપસમુદ્ર છે અને સૌથી અન્તમાં સ્વય ભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. તે પૂર્વનુપૂર્વી છે
से किं तं पच्छाणुपुन्नी ?
પ્રશ્ન- મધ્યકક્ષેત્રપશ્ચાનું પૂર્વાનુ સ્વરૂપ કેવું છે ?