________________
અનુગદ્વાર
૧૭૭
अत्थपयपख्वणयाए
संगहस्स भंगसमुक्कित्तणया कज्जइ । से किं तं संगहस्स भंगसमुक्तित्तणया ?
संगहस्स भंगसमुक्तित्तणया अस्थि आणुपुल्वी, अत्थि अणाणुपुर्वी अस्थि अवत्तव्यए । अहवा अस्थि आणुपुब्बी अणाणुपुन्वी य,एवं जहा दवाणुपुबीए संगहस्स तहा भाणियव्वं जाव से तं संगहस्स भंगसमुक्त्तिणया। एयाए णं सगहस्स भंगसमुक्त्तिणयाए किं पयोयणं?
ઉત્તર-સંગ્રહનયસંમત અર્થ પદપ્રરૂપણતવડે ભંગસમુત્કીર્તનતા કરાય છે.
પ્રશ્ન- સંગ્રહ સંમત ભંગસમુત્કી– તૈનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે અથવા આનુપૂર્વી-અનાનુપૂર્વી છે. વગેરે સર્વ બાબત દ્રવ્યાનુપૂવીની જેમજ ક્ષેત્રાનુપૂર્વીના ભંગસમુત્કીર્તનતામાં સમજવી યાવત્ આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે.
પ્રશ્ન- સંગ્રહ સંમત ભંગસમુત્કીતૈનતાનું પ્રયોજન શું છે?
ઉત્તર ભંગસમુત્કીર્તનતાવડે ભગોપ– દર્શનતા કરાય છે.
પ્રશ્ન- સંગ્રહનયસંમત ભ ગેપદર્શનતાનું સ્વરૂપ કેવું છે?
एयाए णं संगहस्स, भंगसमुक्तित्तणयाए संगहस्स भंगोवदंसणया सज्जइ ।
से किं तं संगहस्स भंगोवदंसणया ?
संगहस्स भंगोवदसणया-तिप्पएसोगाढे आणुपुच्ची, एगपएसोगाढे अणाणुपुथ्वी, दुप्पएसोगाढे अपत्तथए । अडवा तिप्पएसोगाढे य एगपएसोगाढे य आणुपुवी य अणाणुपुन्वी य, एवं जहा दव्याणुपुब्बीए संगहस्स तहा खेत्ताणुपुब्बीए वि भाणियच्च जाव से त संगहस्स भंगोवदंसणया ।
ઉત્તર- ત્રિપ્રદેશાવગાહીદ્રવ્ય આનુપવી પદના વાચ્યાર્થરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય “અનાનુપવી પદના વાચ્યાર્થ રૂપ છે, દ્ધિપ્રદેશાવગાહીદ્રવ્ય “અવત” પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રિપદેશાવ– ગાહી–એકપ્રદેશાવગાહિદ્ર “આનુવ– અનાનુપવી પદના વાચાર્થ રૂપ છે. સ થડનયસંમત દ્રવ્યાનુપૂવીની જેમજ ક્ષેત્રાનુપૂર્વી માં જાણવુ યાવતુ આ પ્રકારનું સગ્રહનયસ મત ભગપદર્શનતાનું સ્વરૂપ છે
પ્રશ્ન-સમવતારનું સ્વરૂપ કેવુ છે ? સગ્રહનયસંમત આનુપૂર્વીદ્રો કયા સમાવિષ્ટ થાય છે? શું આ પર્વોદ્રામા
से कि तं समोयारे ? समोयारे संगहस्स आणुपुब्बीदन्याई कहिं समोरंति? किं आणुपुचीदव्वेहिं समोयरंति?