________________
અનુયાગદ્વાર
नियमा साइपारिणामिए भावे होज्जा । एवं दोन्नि वि । अप्पावहुँ नत्थि । से तं अणुगमे । से तं संगहस्स अणोवणिहिया दव्वाणुपुच्ची । से वं अणोपहिया दव्वाणुपुत्री |
९७. से किं तं ओवणिहिया दव्वाणुपुवी ? ओवणहिया दव्वाणुपुन्त्री तिविहा પત્તા, તે નદા પુન્ત્રાળુપુથ્વી, પા નુપુત્રી, બળાળુપુત્રી !
९८. से कि तं पुत्राणुपुव्यो ?
पुव्वाणुपुबी - धम्मत्धिकाये अधસ્થિવાય, બગાસત્યિારે, નીલચિાવે,પોસાહત્યિનાથે અદ્રાક્ષમયે : सेतं पुत्राणुपुत्री ।
૯૭.
૧૬૭
ઉત્તર આનુપૂર્વી દ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમા હોય છે. આ કથન શેષ અન્ને દ્રબ્યામાટે પણ સમજવું. સંગ્રહનય ત્રણેય દ્રવ્યેાની એકએકરાશી સ્વીકારે છે માટે આ નયની અપેક્ષાએ અપમહત્વ હતું નથી. આ સંગ્રહનયસ મત અનુગમનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહનયસંમત અનૌપતિધિકીદ્રવ્યાનુપૂર્વીનું કથન પૂર્ણ થાય છે, અને પર્વ પ્રસ્તુત અનૌપનિધિકીદ્રવ્યાપૂ પૂર્વીનું પણ સ્વરૂપ પૂર્ણ થાય છે.
પ્રશ્ન—— પહેલા એક વસ્તુની સ્થાપના કરીને ત્યારપછી બીજી-ત્રીજીઆદિ વસ્તુ એની ર્વાંનુપૂર્વી આદિના ક્રમથી સ્થાપના કરવી તે ઔપનિધિકીદ્રવ્યાનુપૂર્વી કહેવાય. તે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી નું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- ઔપનિધિકીદ્રયાનુપૂર્વી ના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-(૧) પૂર્વાનુપૂર્વી (દ્રવ્ય વિશેષના સમુદાયમા જે પૂર્વે ( પ્રથમદ્રશ્ય ) ત્યાથી શરૂ કરીને અનુક્રમથી આગળ—આગળના દ્રબ્યાની સ્થાપના કરવી અથવા ગણત્રી કરવી તે.જેમ ઋષભદેવથી શરૂ કરી મહાવીર ભગવાન સુધીની ગણત્રી કરવી. ) (૨) પશ્ચાની (દ્રવ્ય વિશેષના સમુદાયમાં જે અંતીમ બ્ય છે ત્યાંથી શરૂ કરીને ઉલ્ટાક્રમથી પ્રથમ સુધીના ક્રમ ) (૩) અનાનુપૂર્વી આ બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી તે
૯૮. પ્રશ્ન- પૂર્વાનુપી નુ સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પૂર્વાનુપૂર્વી તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાકાળ, આ પ્રમાણે અનુક્રમથી નિક્ષેપણુ કરવું તે પર્વાનુ પૂર્વી