________________
અનુગદ્વાર નિયમ થિ, પુર્વ વો િરિા
-.
૧૬૫ ઉત્તર– નિશ્ચયથી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય માટે પણ તેમજ , સમજી લેવું.
संगहस्स आणुपुत्वीदव्वाई कि संखिज्जाई असंखिज्जाई अणंताई ?
પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુપૂવીદ્રવ્ય શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે ?
नो संखिज्जाइं नो असंखिज्जाई नो अणंताई, नियमा एगो रासी, एवं મિ વિના
ઉત્તર– સંગ્રહનયસંમત આનુપવીદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી પરંતુ નિયમથી એક રાશિરૂપ છે. અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્ય પણ એકએક રાશિરૂષ છે.
संगहस्स आणुपुन्वीदवाइ लोगस्स कइभागे होज्जा ? किं संखेजइभागे होज्जा असंखेज्जइभागे होज्जा संखेज्जेसु भागेर होज्जा असंखेज्जेसु भागेसु होज्जा । सव्वलोए होज्जा ?
પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુપૂવદ્રવ્ય લેકના કેટલા ભાગમાં છે? શું સંખ્યાતભાગમાં છે કે અસ ખ્યાત ભાગમા છે કે સંખ્યાતભાગોમાં છે કે અસંખ્યાતભાગમાં છે કે સમસ્ત લેકમાં છે ?
नो संखेज़्जइभागे होज्जा नो असंखेज्जइ भागे होज्जा नो संखेज्जेम्स भागेमु होज्जा नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा सञ्चलोए होज्जा, एवं दोन्नि वि।
ઉત્તર–આનુપૂવદ્રવ્ય લોકના સંખ્યાતભાગ, અસ ખ્યાતભાગ, સખ્યાતભાગો કે અસંખ્યાતભાગમાં નથી પરંતુ નિયમથી સમસ્ત લેકમાં હોય છે. આ પ્રકારનું કથન અનાનુપવી અને અવકતવ્યકદ્રવ્ય માટે પણ સમજવું - અર્થાત્ આ બન્ને પણ સમસ્ત લેકમાં છે.
संगहस्स आणुपुब्बीदव्याई लोगस्स किं खेजडभागं फुसंति ? असंखेज्जइभागं फुसंति ? सखिज्जे भागे फुसंति ? असंखिज्जे भागे फुसंति ? सबलोगे फुसंति ?
પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુવી– દ્રવ્ય શું લેકના સંખ્યાત ભાગને સ્પર્શે છે કે અસખ્યાતભાગને સ્પર્શે છે? સંખ્યાત ભાગોને, અસંખ્યાતભાગોને કે સમસ્ત લેકને સ્પર્શે છે ?