________________
६०४
जीवामिगम ज्ञस्तनमुखशेखरौ यमलौ-समश्रेणिको युगों-युगलरूपी वर्तितौ-वर्तिकाविवचितो कठिनी इत्यर्थः, अभ्युन्नत्तौ-उपयुधितो रतिदसंस्थिती रतिदा भीतिदा संस्थितिः संस्थानम् आकार-विन्यासो ययोस्तो रतिदसंस्थितौ एतादृशौ पयोधरौं कुचौ यासां तास्तथा 'भुपंगणुपुव्वतणुयगोपुच्छ बट्टसंहियसम आएग्ज कलिय वाहाओ' भुजङ्गानुपूर्व्यतनुक गो पुच्छवृत्तसमसंहितनतादेयललितवाहवः, तत्र भुजद्गगरीवत् आनुपूर्येण क्रमेण अधोऽधो मागे इत्यर्थः तनुको अतएव गोपुच्छरद वृत्तो समो-परस्परतुल्यौ संहितो रवशरीरसंश्लिष्टी नतो स्कन्धदेशस्य नतत्वात् नम्रोनाल का सूत्र भी नहीं निकल सकता है ये सुजात दोप से रहित होते हैं इन स्तनों के अग्रभाग में जो चुचुक होते हैं-वे उनसे अलग ही पड़ते हैं सो ऐला प्रतीत होता है कि मानों इनके उपर शेखर मुकुटही रखने में आया हो वे स्तन आगे पीछे उत्पन्न नहीं होते है-किन्तु एक साथ उत्पन्न होते हैं और एक ही साथ वृद्धिंगत होते हैं वक्ष स्थल पर ये विषम श्रेणि में स्थित नही हैं किन्तु समणि में स्थित है आमने सामने ये एक दूसरे के समान उन्नत अवस्था वाले ऊँचे उठे हुए होते हैं इनका संस्थान आकार अत्यन्त सुन्दर प्रीतिकर होता है. 'भुयंगणुपुब्धतणुय गोपुच्छ व सम सहिय णमियआएज्जललिय बाहाओ' इनके दोनों याहु भुजंग की तरह क्रमशः नीचे की ओर पतले होते हैं गोपुच्छ की तरह वे वृत्त-गोल होते हैं आपस में वे समानता लिये हुए होते हैं संहत-अपनी२, संधियों से वे सटे हुए रहते हैं,
છે કે પરસ્પરના બને એવા લાગતા હોય છે કે તે બનેની વચમાથી મૃણાલતંતુ અર્થાત્ કમલ નાલને તાંતણે પણ નીકળી શકતો નથી, તેઓ સુજાતા અર્થાત્ જન્મ દેપથી રહિત હોય છે. આ સ્તનના અગ્રભાગમાં જે સુચક (દીટી) હોય છે તે તેનાથી જુદીજ જણાઈ આવે છે. તે એવી જણાય છે કે મને આ સ્તનપર શેખર અર્થાત્ મુગુટ જ રાખવામાં આવેલ હૉય છે. આ સ્તને આગળ પાછળ ઉત્પન્ન થતા નથી પણ એક સાથેજ ઉત્પન્ન થાય છે. અને એકીસાથે જ વધતા રહે છે. વક્ષસ્થળ છાતી પર તેઓ વિષમશ્રેણીથી રહેતા નથી. પરંતુ સમશ્રેણીમાંજ રહેલા હોય છે. સામસામા તે એક બીજાના સરખી ઉન્નતાવસ્થાવાળા અને ઉંચે ઉઢેલા હોય છે. તેઓનું સંરથાન આકાર અત્યંત સુંદર અને પ્રીતીજનક हाय छ 'भुय गणुपुव्वतणुय गोपुच्छवसमसहियणमिय आएज्जालयवाहाओ' તેઓના બને બાહુઓ ભુજગની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળા હોય છે. ગાયના પુછડાની જેમ વૃત્ત ગોળ હોય છે. તેઓ પરસ્પરમાં સમાનતાવાળા હોય છે. સંહત–પોત પોતાની સંધીયેથી તેઓ મળેલા રહે છે. નત-નમ્ર એટલે કે