________________
प्रमेयधोतिका टीका प्रति०
गर्भव्युत्क्रान्तिकमनुष्यनिरूपणम् ३१३ संहननसंस्थानकषायलेश्याद्वाराणि यथा द्वीन्द्रियाणाम् । इन्द्रियद्वारे पञ्चेन्द्रियाणि । संज्ञिद्वारं वेदद्वारं च द्वीन्द्रियवदेव ।
___ पर्याप्तिद्वारे-पञ्चापर्याप्तयः । दृष्टिदर्शनज्ञानयोगोपयोगद्वाराणि यथा पृथिवीकायिकानाम् । आहारो यथा-द्वीन्द्रियाणाम् । उपपातो नैरयिकदेव तेजोवाय्वसख्यातवर्षायुष्कवनेंभ्यः । स्थितिर्जघन्योत्कर्षाम्यामन्तर्मुहूर्त्तमात्रप्रमाणा नवरं जघन्यपदादुत्कृष्टमधिकं ज्ञातव्यम् । मारणान्तिकसमुद्धातेन समवहता अपि नियन्ते असमवहता अपि नियन्ते । अनन्तरमुढत्य नैरयिकदेवासंख्येयवर्षायुष्कवर्जेषु शेषेषु स्थानेषु उत्पद्यन्ते, गत्यागतिद्वारे-व्यागहुए है वैसे ही जानना चाहिये । इन्द्रियहार में इनके पांचो इन्द्रियां होती हैं। संज्ञिद्वार और वेदद्वार द्वीन्द्रिय प्रकरण में कहे अनुसार यहां जानना चाहिये । पर्याप्तिद्वार में पांच अपयाप्ति वाले होते है। दृष्टिद्वार, दर्शनद्वार ज्ञानद्वार, योगद्वार, और उपयोगद्वार ये सब द्वार पृथिवीकायिक जीवों के प्रकरण में कहे गये अनुसार यहां जानना चाहिये आहारद्वार में इनका आहार द्वीन्द्रिय जीवो के जैसा होता है । उपपात इनका नैरयिक, देव, तेज, वायु
और असंख्यात वर्षायुष्क इनकों छोडकर शेष जीवों से होता है स्थिति-इनकी जघन्य और उत्कृष्ट से एक अन्तर्मुहूर्त की ही होती है परन्तु जघन्य के अन्तर्मुईत्त की अपेक्षा उत्कृष्ट का अन्त र्मुहूर्त अधिक है । ये मारणान्तिक समुद्घात से समवहत होकर भी मरते हैं और उससे नहीं समवहत होकर भी मरते हैं। ये अपनी पर्याय छोड़कर नैरयिक, देव और असंख्यात वर्ष की आयु वाले स्थानों को छोड़कर शेष स्थानो में उत्पन्न होते हैं । गत्यागति द्वार में-ये तिर्यञ्च
'ઇન્દ્રિયદ્વારમાં–તેઓને પાંચે ઈન્દ્રિયો હોય છે. સંશિદ્વાર અને વેદકારનું કથન બે ઈદ્રિયવાળા જીવોના પ્રકરણમા કહ્યા પ્રમાણે સમજવુ. અર્થાત અસંશી હોય છે. અને વેદમાં નપુંસક વેદવાળા હોય છે. પર્યાપ્તિકદ્વારમાં–તેઓ પાંચ અપયપ્તિવાળા હોય છે. દષ્ટિદ્વાર, દશનકાર, જ્ઞાનદ્વાર ચોગ દ્વાર, અને ઉપયોગદ્વાર આ દ્વારનું કથન પૃવીકાયિક જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે અહિયાં સમજી લેવું. આહારદ્વારમાં–તેઓને આહાર બે ઈન્દ્રિયવાળા જીના જેવું હોય છે. તેઓને ઉપપાત-ઉત્પત્તિ નરયિક, દેવ, તેજ, વાયુ, અને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળ એટલાને છેડીને બાકીના જીવમાંથી થાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તની જ હોય છે પરંતુ જઘન્ય અંતમુહૂર્તની અપેક્ષા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક છે. તેઓ મારણાનિક સમુદુ ઘાતથી સમવહત થઈને એટલે કે આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે, અને સમવહત થયા વિના એટલે કે આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ મરે છે તેઓ પિતાની પર્યાયને છેડીને નરયિક, દેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ્થાને છેડીને બાકીના સ્થાનમાં ઉત્પન્ન થાય છે, ત્યા