________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્યાત મનની કીજે કલ્પના છે ૭ છે તે લઈ એક કુએ ભર્યો નિશ્ચલ ઠાંસી ગાઢે કર્યો છે જલ ભેદિ નવિ આગે બલે, બેઠે વાઇનવીઉછલે છે ૮ વરસ સેએ એક કાઢે અંશ, યદા તદા ત હોય નિર અંશ i એહ પલ્યોપમ નામ ઉદાર, કેડા કેડી દસ એક સાગર સાર છે ૯ છે તે સાગર દય કેડા કેડી, એક ઉસણિી એહવી જેડી છે કાલચક દેઈ એટલે થયે, પુદ્ગલ માન અને કહ્યો છે ૧૦ પુદગલ કેરા ચાર પ્રકાર, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વિચાર છે ચિહુ તણા વલી કીજે આઠ, સૂક્ષમ બાદર તણે એ ઘાટ છે ૧૧ બાદરની પરે એહવી સુણે. કાલ ચક્ર એહના સમય સુણે છે એટલા મરણ કરે જે શેય, બાંદર પુત્ ગલ પુરા હોય છે ૧૨ મે ચકે તે પહેલે સમે, બીજા મરણ અને ગમે છે બીજે કાલચક લગે યદા, બીજે સમયે મરણ હોય તદા ૧૩ ઈમ લહૂ સમય પુરા કરે, સૂક્ષમ પુદ્ગલ ઈણિપરે ભરે છે ચિહુ તણ પરે એહજ સહી, એવી વાત જિણેસર કહી છે ૧૪ ઉત્સર્પિણી કટ આરા હેય, જિનવર દેખાડે ય ા તે પણ સહુ એ સુણે ઉલ્લાસે, મૈતમ પૂછે જિન પાસે ૧૫
ઢાલ ૩ મે વિવાહલાની છે પહેલો આરે એમ જાણીએ, એ કોડાકોડી સાગર શ્યાશકે છે સુમમ સુસ એ, ત્રિણ પપમ આઉખું એ છે કાયા ગાઉ ત્રણને માનકે, યુગલીયાં જાણ એ છે ૧ બીજે આરે સુસમ જણ એ, કેડા કેડી ત્રિણને માનકે સાગર સંખ્યા કહીએ, દેય પલ્યોપમ આઉખું એ છે કાયા ગાઉ દેયને માનકે, સહ સુખ લેગવેએ ૨ ત્રીજે આરે સુસમ દુસએ, કાયા ગાઉ એકને માન કે જે પલ્યોપમનું આઉંનું એ છે ૩ | દેય
For Private And Personal Use Only