________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ લહ્યો મેં કષ્ટ છે પણ આજ પંચમી તિથિ તિણે, લાજ હાય કાઈ લષ્ટ ૬ પ્રાત:સમે નૃપ દેખે, ખાલી નિજ ભંડાર / શેઠ ઘરે મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકાર છે આવી વધાભણી રાયને, તે બિડુની સમકાળ ! શેઠ તેડી કહે નરપતિ, વાત સુણો ઈણ તાલ ૭ |
| ઢાલ છે ૬ / હરણ જવ ચરે લલનાએ દેશી .
૫ ભૂપતિ ચમક્ય ચિત્તમાં લલના, લાલહે, દેખી એ અને વદાત, વ્રત ઈમ પાલીયે લલના ખેદ લહી ખામે ઘણું લલના, લાલહે પ્રશ્ન પુછે સુખ શાત વ્રત ઈમ પાલીયે લલના | ૧ કહે શેઠ એ કેમ નીપળ્યું લલના, લાલહે, તુજ ઘર ધન કિમ હોય છે ઘ૦ | શેઠ કહે જાણું નહી લલના, લાલ કિણ પરે એ મુજ થાય | વ્ર | ૨ / ૫ણ મુજ પર્વને દિહાડેલે લલના લાલો લાભ અણચિંત્યે થાય ઘ૦ | પર્વદિને વ્રત પાલીયું લલના, લાલહો તે પુન્યને મહિમાય II 2 | ૩ | પર્વ મન હિમા ઈમ સાંભલી લલના, લાલહ ભૂપતિને તત્કાલ | 20 |
જાતિ સ્મરણ ઉપન્ય લલના, લાલ નિજભવ દિઠ રસાલ II વક | ૪ | બેબીને ભવ સાંભર્યો લલના, લાલહે પાલ્યું જે વત સાર આ વ્ર / જાવ જીવ નૃપ આદરે લલના, લાલહે ષટપવી વ્રત ધાર { વતo || ૫ | આવી વધામણી તેણે મે લલના, લાલ સ્વામી ભરાણા ભંડાર છે બળ છે વિસ્મિત રાય થયે તદા લલના, લાલ હિયડે હર્ષ અપાર છે તo | ૬ | * | ઢાલ છે ૭. સાહેબ શ્રી વિમલાચલ ભેટિયે હૈ
લાલ છે એ દેશી છે છે સાહેબજી શેઠ અમરપ્રગટ થયે હો લાલ, ભાખે રાયને
For Private And Personal Use Only