________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમી નાણરે છે એણી પેરે શ્રીજીન ઉતમ ગાયારે પદ્યવિજય કહે ભવ ફલ પાયારે તે ૩ છે _ ઢાલ છે ૭ ગિરૂઆરે ગુણ તુમ તણું છે એ દેશી છે કલ્યાણક દિન ગાઈએ, ભાવ હર્ષ ધરી બહુ માને છે પ્રભુ ગુણ મરણ નિત્ય કરી, તપ કરીયે થઈ સાવધાનેરે કરવા તે કલ્યાણકનું ગણે, વલી ગણણું દેય હઝારે વર્તમાન ચોવીશીએ, કલ્યાણક દિન અતિ સારે છે કો રામ ઈમ અનંત ચોવીશી ધારીએ, તે અનંત કલ્યાણક થાય ઉજમણું પણ કીજીયે, ધરી ભક્તિ શક્તિ નિરમાયરે કહા સંવત અઢાર છત્રીશના, મહાવદી બીજને શનિવારે છે શોભન જેગે ભાન થયું, પ્રભુ ગાયે હર્ષ અપારરે કાજ પાટણ ચોમાસું રહી, લહી જિન ઉત્તમ સુપસાયરે છે પદ્રવિજય પુણ્ય કરી, ઈમ ધુણુયા શ્રી જિનરાયરે કોપા
अथ श्री आवश्यकनुं स्तवन. - ૫ દુહા છે ચોવીસે જિનવર નમું, ચતુર ચેતના કાજ આવશ્યક જિણ ઉપદિશ્યા, તે થુલુણ્ય જિનરાજ છે 1 આવશ્યક આરાધીયે, દીવસ પ્રત્યે દયવાર છે દુરિત દોષ દૂરે ટલે, એ આત્મઉપકાર છે ૨ | સામાયિક ચઉવિસ, વંદન પડિકમણ કાઉસગ પચ્ચખાણકરે, આતમ નિર્મળ એણુ છે ૩ | ઝેર જાય જિમ જાંગુલી, મંત્ર તણે મહિમાય છે તેમ આવશ્યક આદરે, પાતક દુર પલાય છે ૪ | ભાર તજી જિમ ભારવહીં, હેલે હળવે થાય છે અતિચાર આલેતાં, જન્મ દેષ તિમ જાય છે એ છે
For Private And Personal Use Only