________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારે છે સેલે લખ જયણ વિસ્તાર, દીપ પુષ્કરવર અતિ સુપ્રકારે છે પુષ્કર દ્વીપ તીજે, તેને આગે વગે છે દ્વીપ પડયે પર્વ માનુષેત્તર, મનુષ્યક્ષેત્ર તિહાંગે છે વિણ આધ કરી અઠલાખ જેયણ, અર્ધ પુષ્કર એમએ કે તહાં કર્મભૂમિ છએ કહીજે, ધાતકીખંડ જેમ એ ૨૦ આપે પુષ્કરને પૂર્વ દિશે, મંદિર નામે મેરૂ તિહાં વસે છેપંચમ વિજજુમાલી મેરૂએ ઈહિાં કણુઠામે ઇતરે ફેર એ છે ફેરએ ઈત ઈહાં નામે અવરામે કે નહીં. એક એક મેરે તીન તીને કર્મ ભૂમિ તિહાં કહી | તિમ ભરત એરવ્રત વિદેહે, નામ સિરખેહે તપ તીણહીજ નામે વિજ્ય સગલી શાશ્વતા ધર્મક્ષેત્રએ છે ૨૧ કે ધાતકી ખડે તિમ પુષ્કર સહી ઈણ ક્ષેત્રને નામ કો નહીં કે દુગણ દુગણ અતિ વિસ્તાર એ, શાસ્ત્ર થકી લેજો સુવિચાર એ છે સુવિચાર દાખી તેહ સઘલે નગર તિમહીજ મન ગમે, પૂર્વ પશ્ચિમ જેહ જિર્ણદિશ, તેહ તિમહીજ અનુક્રમે છે. શ્રીચંદ્રબાહુ ભુજંગ ઈસર નેમ ચાર તીર્થકરા પૂર્વ પુષ્કર અર્ધમાંહે સર્વ જીવ સુખકરા છે ૨૨ મે વિરસેન વંદ જિન સત્તરમા શ્રી મહાભદ્ર અઢારમા નિત નમ માં દેવજસા એગણીસમા દેવએ, જસદ્ધિ વિસમ જિન સેવ એ છે જિન સેવ ધ્યારે અર્ધ પુષ્કર માહે પશ્ચિમ ભાગમાં છે તિહાં મેરૂ વિજુમાલી ચિહદિસ વિચરતા વીતરાગ એ રાશી પૂર્વ લાખ વરસી આઉ એક એક જિનતણે, પાંચસે ધનુષ શરીર સેહે, સેવન વરણ સુહામણે એ ૨૩ છે કાલ જઘન્ય ઈમ જિન વીસએ, હવે ઉત્કૃષ્ટ ભેદ કહીંસ એ છે એકસો સિત્તેર જિહાં જિનવર રહે, પાંચે ભારતે જિણ પાંચ લહે છે જિણ લહે પાંચે તેમ પાંચ એરવ્રત મલી દસ હુઆ એક એક વિદેહ બત્તીસ વિજયા, છતાંપણ જિણ જુ
આ ધ એ સિત્તેર એમ જિનવર, કેડી નવ વલી કેવલી |
For Private And Personal Use Only