________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
દુરે તજે રે લાલ, આરાધ ગુણના કરે છે ભલા વીરની વાણું સાંભલીરે લાલ, ઉછરંગ થયે બહુ લેકરે છે ભ૦ | ભાગ ૩ . ઈણિ બીજે કઈ તર્યારે લાલ, વળી તરશે કેઈ શેષરે છે ભ૦ છે. શશિનિધિ અનુમાનથી લાલ, સઈલા નાગધર અંકરે છે ભ૦ . ૪ છે અસાડ શુંદી દશમી દીને લાલ એ ગાયે સ્તવન રસાલરે છે ભવિ. છે નવલ વિજય સુપસાયથીરે લાલ, ચતુરને મંગલ માલરે છે ભ૦ એ ભાવે છે પ છે
કલશ છે ઈય વીર જિનવર, સયલ સુખકર, ગાયે અતિ ઉલટ ભરે છે અસાડ ઉજવલ દશમી દિવસે સંવત અઢાર અડ્ડો
રે, બીજ મહિમા એમ વરણ, રહી સિદ્ધપુર ચોમાસુએ જેહ ભાવિક ભાવે ભણે ગુણે, તસ ઘર લીલ વિલાસએ છે ૧ ૧
अथ पंचमी स्तवन. છે ઈડર આંબા આંબલીરે એ દેશી છે છે ઢાલ છે ૧ ૫ શ્રી ગુરૂ ચરણ નમી કરી, પ્રણમી સરસ્વતી માય છે. પંચમી તપ વિધિશું કરે, નિર્મલ જ્ઞાન ઉપાય ભવિક જન કીજે એ તપસાર છે ૧ જનમ સફલ નિરધાર છે ભાવિક છે લહીએ સુખશ્રીકાર છે ભવિકટ કીજે છે એ આ કણી એ સમવસરણ દેવે રચ્યુંરે, બેઠા નેમી જિણુંદ છે બારે પરખદા આગલેરે, ભાખે શ્રી જિનચંદ છે ભ૦ મે ૨ જ્ઞાન વડે સંસારમાં, શિવપુરને દાતાર છે જ્ઞાનરૂપી દી કોરે, પ્રગટયો તેજ અપાર છે ભાવિક છે કે ૩ | જ્ઞાન લોચન જબ નિરખીયેરે, તવ દેખે લેક અલેક છે પસુઆરે તે માનવીરે, જ્ઞાન વિના સવિ
For Private And Personal Use Only