________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
શનીરે, સંઘાર્દિકને કામ !! તેડુ પુલાક લબ્ધિ કહીરે, અઠ્ઠાવીસમી નામ । ચતુર ૫૬ ॥ તેજ શીત લેશ્યા એહવિષે, તિમ ચૂલાક વિચાર ! ભગવતી સૂત્રમે ભાખીયારે, એ તિહુના અધિકાર ॥ ૭ ૫ ચક્રવર્તી ખલદેવનીરે, વાસુદેવ ત્રણ એહ ! આવશ્યક સૂત્રે અચ્છેરે, નહીં ઇંડાં સ ંદેહ ! ચતુર॰ ! ૮ ૫ પન્નવણા માહારગીરે, કલ્પસૂત્ર ગણધાર ॥ તિન તિન એક એક મલીરે, વારૂ માઠ વિચાર! ચતુર॰ ॥ ૯ ! પ્રશ્નવ્યાકરણુ એ કહીરે, બાકી લબ્ધિ વીશ ! સાંભલતાં સુખ ઉપજેરે, દોલતય નિસ ક્રિસ ૫ ચતુર ॥ ૧૦ ॥
l। કલશ ॥ સંવત સતરસે છવીસે, મેર તેરસ દિન ભલે શ્રીનગર સુખકર, લુણસરાદિ જિન સુપસાઉલે ! ૧ k વાચનાચારિજ સુગુરૂ સાનિધિ વિજય હરખ વિલાસએ ! કહે ધ મેં વરધન સ્તવન ભણતાં, પ્રગટ જ્ઞાન પ્રકાશએ ! ૨ ! ઇતિશ્રી લબ્ધિ મઠ્ઠાવીસ સ્તવન સમ્પૂર્ણ
बीजनुं स्तवन.
॥ દુહા ! સરસ વચન રસ વસંત, સરસતિ કલા ભંડાર એજ તણેા મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્રમાઝાર ॥ જંબુદ્વિપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન ॥ વીર જિષ્ણુ દ સમેાસો, વાંદવા આવ્યા રાજન ! ૨ ૫ શ્રેણીક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય ! પુછે શ્રી જિનરાયને, દ્યો ઉપદેશ મહારાય !! ૩ ૫ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેસના દિયે જીનરાય ॥ કમલ સમક્ષ પાંખડી, ઇમ જિનવર હૃદય સાહય ॥ ૪ ॥ શશિ પ્રગટે જિમ તે દિને,
For Private And Personal Use Only