________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૮ ૨ એ છેદન ભેદન નારકી, કેડા કડી વરસ સેઇરે છે સુo tu દુર્ગતિ કર્મને પરિહરે, દશમેં એટલે ફલ હાઈરે છે સુ છે ? નિત્ય ફાસુ જલ પીવતાં, કેડા કેડી વરસનાં પાપરે છે સુ છે દૂર કરે ખીણ એકમાં, જીવ નિશ્ચયે નિધારે છે સુરા | ૪ | એતે વલી અવિશેષે ફલ કૌ, પંચમી કરતાં ઉપવાસરે સુકા તેને પામે જ્ઞાન પાંચ ભલાં, કરતા ત્રિભુવન ઉજાસરે છે. સુત્ર છે
૫ | ચાદશ તપ વિધિશું કરે, ચાદ પૂરવને હેય ધારરે સુના બાહા તપ એકાદશી, કરતાં લહીયે શિવલાસરે છે સુ છે ૬ છે. અષ્ટમી તપ આરાધતાં, જીવ ન ફરે ઈણ સંસારરે છે સુ છે ઈમ અનેક ફલ તપ તણ, કહેતાં વલી નાવે પારરે છે સુo ૭ છે મન વચન કાયાયે કરી, તપ કરે જે નર નારીરે છેસુત્ર છે અને નંત ભવના પાપથી, છુટે જીવડે નિરધારરે છે સુ છે ૮ મે તપ હુતિ પાપી તયો, નિસ્તર્યો અરજુન માલીરે ! સુન રે તપ હૃતિ દિન એકમાં, શીવ પામ્યા ગજસુકમાલરે છેસુત્ર છે ૯ છે તપના ફલ સૂત્રે કહ્યા, પચખાણ તણું દશ ભેદરે છે સુ છે અવર ભેદ પણ છે ઘણા, કરતાં છેદે તીન વેદર છે સુ છે ૧૦ છે
| | કલશ પચખાણ દસ વિધ ફલ પ્રરૂમાં, મહાવીર જિન દેવએ જે કરે ભવિયણ તપ અખંડિત, તાસ સુરપતી સેવ એ છે સંવત વિધુ ગુણ અશ્વશશિ વળી, પિશ શુદ દશમી દીને આ પદ્ય રંગ વાચક શિષ્ય તસ ગણિ, રામચંદ તપ વિધિ ભણે ઈતિ શ્રી પચ્ચખાણ સ્તવન,
For Private And Personal Use Only