________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
-વાણું, ગણધર દેવ કહાણી છે દેહસે કયાણકની ખાણ,
એક અગિઆરસને દિન જાણું, ઈમ કહે કેવલ નાણું કે પુન્ય પાપ તણી જેહ કહાણ, સાંભળતાં સુખ લેખ લખાણી, તેહની
સ્વર્ગ નિસાણી વિદ્યા પૂર્વગ્રંથે વિચાણી, અંગ ઉપાંગ - જે સૂત્રે મુંગાણી, સુણતાં દિયે શીવરાણી છે ૩ જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી જે સમકિત ધારી, સાંનિધ્ય કરા સંભારી ધર્મ કરે તસ ઉપર પથારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, તેછે પરઉપગારી લેવીડ મંડણ મહાવીર જુહારી, પાપ પખાલી જિનને જુહારી. લાભવિજય હિતકારી છે માતંગ જણ સિદ્ધાર્થ સારી, એલગ સારે સુર અધિકારી, શ્રી સંઘના વિઘન નિવારી છે ૪ઈતિ મેન અગિઆરસની થાય છે
अथ सिहाचलजनी थोयो । આ સકલ મંગલ લીલા મુનિ ધાન, પરભવ વૃતનું દિધું દાન, ભવિજન એહ પ્રધાન છે મરૂવાએ જનમજ દીધે, ઈદ્ર સે. લડી આગલ કીધે, વંસ ઈમ્બાગ તે સીધે સુનંદા સુમંગલા રાણી, પુરવ પ્રીત ભલી પટરાણી, પરણાવે ઇંદ ઈંદ્રાણી છે સુખ વિકસે રસ અમીરસ ગુજે, પુરવ નવાણું વાર શેત્રુજે, પ્રભુ જઇ પગલે પુજે છે ૧ | આદિ નહીં અંતર કોઈ એહને, કેમ વર્ણવજે સખી ગુણ એને, માટે મહિમા તેને છે અનતા તીર્થકર ઈશુ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે, દિલશરી દિલ સમજાવે છે સક કાર્યનું એડીજ ઠામ, સર્વે ધર્મનું એજ ધ્યાન, એ મુજ આતમરામ છે રે રે મુરખ
For Private And Personal Use Only