________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ છે અા વારાની સ્તુતિ | વાસુપૂજ્ય જિનેસર શિવ લહા, તે રક્ત કમલને વાને કહા છે વાસુપુજ્ય નૃપતિ સુકમાત જ્યા, ચંપા નગરીયે જન્મ થયા છે ચાદશી દિવસે જે સિદ્ધ ગયા, જસ લંછન રૂપે મહીષ થયા છે તે અજર અમર નિલંક ભયા, તસ પાય નમી કૃત્ય. કૃત્ય થયા છે ૧ શીશીતલ સંભવ શાંતિ વાસુપુજ્ય જિના અભિનંદન કુંથું અનંત જિના | સંજમ લીએ શુભ ભાવના, કઈ પંચમ નાણ લહે ધના કલ્યાણક આઠ સહામણા, નિત. નિત તાસ લીજે ભામણ સવિગુણ મણિ રણુ રહિણી, પુરેવી સવિ મનની કામનાં ! ૨ | તિહાં ચઉદસ ભેદ જીવ તણ જગદ કહ્યા છે અતિ ઘણું છે ગુણઠાણું ચઉદ તીહા ભણ્યાચઉદસ પૂર્વની વર્ણના છે નવિ કીજે શંકા દુષણ, અતિચારઃ તણી તિહાં ધારણા છે. પ્રવચન રસ કીજે વારણ, એહ છે ભવ જલ તારણ છે ૩ છે શાસન દેવી નામે ચંડા, દિએ દુર્ગતિ. દુર્જનને દંડા ાં અકલંક કલા ધરી સમ તુંડા, જસ જિન્હા. અમૃતરસ કુંડા છે જસકર જપમાલા કેહંડા, સુરનામ કુમાર Bઉદંડા જિન આગલે અવર છે એરંડા | જ્ઞાનવિમલ સદા. સુખ અખંડા ૪ છે
છે અથ પુનમની સ્તુતિ છે છે. શ્રી જિનપતિ સંભવ યે સંજમ જિહાં, શ્રી મુનિસુવ્રતનમિ ચ્યવન તિહાં સકલ નિર્મલચંદ્ર તણી વિભા, વિશદપક્ષ તણે શિર પૂણીમા . ૧ ધર્મનાથ નિ કેવલ પામી
For Private And Personal Use Only